થરાદ ના જનપ્રિય લોકસેવક,બનાસડેરી ના યશસ્વી ચેરમેન અને ગુજરાત વિધાનસભાના આદરણીય અધ્યક્ષ શ્રી @ChaudhryShankar સાહેબ ને રૂબરૂ મળીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી
ડીસા ખાતે ના વિજય વિશ્વાસ સંમેલન માં આપડા પનોતા પુત્ર અને દેશ ના યશસ્વી વડાપ્રધાન માન.શ્રી નરેન્દ્રભાઈ મોદી ને મળવાનો મોકો મળ્યો
યુગપુરૂષ એવા નરેન્દ્રભાઈ ને મળીને અલૌકિક અનુભુતી અને દૈવી શક્તિ ના દર્શન થયા
🙏 જય શ્રી રામ 🙏
જન - જન ની આસ્થાના પ્રતીક એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પ્રાગટ્યોત્સવ શ્રી રામનવમી મહાપર્વની હાર્દિક શુભકામનાઓ
બધાના જીવન માં પ્રભુ શ્રી રામ ના આશીર્વાદ અને કૃપા રહે તેવી પ્રાર્થના
મારા પરીવાર એવા વાદી વસાહત અમરગઢ માં "મોદી પરીવાર સભા" માં જવાનુ થયુ
આવા નાના વિચરતા અને અસ્થાયી સમુદાય ને ભારતીય જનતા પાર્ટી ની સરકારે પોતાનો પરીવાર માની એક જ જગ્યા એ પોતાના ઘર બનાવી ને વસવાટ કરાઈ ને કાયમી સ્થાયી કર્યા અને ઓળખ આપી
લોકસભા ચુંટણી ના પ્રવાસ અંતર્ગત રાધનપુર વિધાનસભા હીરાપુર અમીરપુરા ગામે મોદી પરીવાર સભા માં જવાનું થયુ્ં.
ગામડાઓમાં મોદી સાહેબ ને ત્રીજી વખત વડાપ્રધાન બનાવા માટે અનેરો ઉત્સાહ અને લાગણી જોવા મળી
#MeraParivarBhajpaParivar
રાધનપુર વિધાનસભા ના જાવંત્રી,બંધવડ અને રાઘનપુર નગર ના ભરવાડવાસ માં મોદી પરીવાર સભા માં જવાનું થયુ
લોકો પોતે જ જાણે @narendramodi બની ને ચુંટણી લડી હોય તેવો માહોલ જોવા મળ્યો
આજરોજ ૬ એપ્રિલ પાર્ટી ના સ્થાપના દિવસે
॥ ઘર ઘર સંપર્ક અભિયાન ॥ અંતર્ગત મોદી સાહેબ નો સંદેશ પત્ર અને પાર્ટી નો ધ્વજ ઘર પર લગાડ્યો
Narendra Modi
C R Paatil
Amit Shah
Bhupendra Patel
Shankar Chaudhary
Keshaji chauhan
Bharatsinhji Dabhi
#BAPSHinduMandir
आज यूनाइटेड अरब अमीरात की धरती ने मानवीय इतिहास का एक नया स्वर्णिम अध्याय लिखा है। आज अबू धाबी में भव्य और दिव्य मंदिर का लोकार्पण हो रहा है: PM Modi
via NaMo App
#BAPSHinduMandir
परमात्मा ने मुझे जितना समय दिया है, उसका हर एक पल और परमात्मा ने जो शरीर दिया है, उसका कण-कण सिर्फ और सिर्फ मां भारती के लिए है : PM Modi
via NaMo App