આજ રોજ AGROCEL કંપની ખાતે પ્રધામંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન *(PMTBMBA)* હેઠળ નિક્ષય મિત્ર દ્વારા રાશન કીટ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવેલ.
*અગ્રોસેલ કંપની* ના અમુલ્ય સાથ સહકાર થી બન્ની એરિયા ના તમામ *45 ટીબી* ના દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું.
જેમાં