OCD - એક એવી બીમારી જેમાં રોગ ના કારણે હાથ કે ઘર વારંવાર વાર સાફ કર્યા કરો (COMPULSION) પણ આ કરવા માં આવતા અસહય વિચારો ને કારણે મન સાફ ના રાખી શકાય (OBSESSION)
"હું તો OCD છું એટલી સફાઈ કરું"
એવી પોતાને કે બીજા ને આ ઉપમા આપો એ પહેલાં આ રોગ છે joke નહીં એ સમજી લેજો
#mentalhealth
યંગ હોઈએ ત્યારે કોઈ ફેમસ અને સફળ પર્સનાલિટી નો ફોટો રૂમ, ડેસ્ક કે બોર્ડ ઉપર મુકી એમના જેવા થવાનો ટ્રાય કરીએ છીએ અને મોટા થઈએ ત્યારે ઓફિસ ની ડેસ્ક કે DP માં પોતાનો યંગ ફોટો મુકી નિસાંસા નાખીએ છીએ.
તમે ગમે તે ઉંમર ના હોવ, અંદર ના બાળકને જીવંત રાખજો.
#HappyChildrensDay#મનDay
His batting pleases everyone but he is not a PEOPLE PLEASER
Gets agressive on the field but manages ANGER ISSUES
A freak for physical health but MENTAL HEALTH is supremely important to him
The world bows as THE KING turns 34 today.
#HappyBirthdayViratKohli
મને આદમખોર જાનવરો થી એટલો ડર નથી લાગતો જેટલો ટીકાખોર માણસો થી લાગે છે કારણ કે જાનવર એક વાર માં શરીરને પુરું કરે પણ ટીકાખોર માણસો પોતાની ઝેરી વાતો થી રોજ Mental Health ની ધીરે ધીરે મેથી મારે.
#HeyParth
આજે ધનતેરસ...એટલે Brain ના ધન 'Dopamine' ની પણ પૂજા કરીએ.
તો Dopamine ને વધારતું reading, journal writing, gratitude, kindness અને forgiveness તમારૂ સફેદ ધન
Gaming, porn, social media કે chatting કાળું ધન.
આ ધનતેરસ તમારા Dopamine ના સફેદ ધન ની વૃદ્ધિ ની શુભકામનાઓ.
#dhanteras
Looking for a therapist??
The best mood enhancer or stress reliver (improves serotonin), immunity and energy booster (Vitamin D3) is SUNLIGHT. It's pure, sure and free.
Get kicking with your best therapist every morning 7 am
#HeyParth
There are 227 days between Valentines Day and World Heart Day.
If you gave away your heart to her/him on 14th Feb, make it a point to care for your Heart and their emotions from today.
Carelessness & Ignorance causes both Silent Break Ups or Silent Heart attack & both r lethal!
Social Media ને આખા દિવસ માં કલાકો સુધી ટીચવું (Doomscrolling) is Online equivalent of Offline activities like ગલ્લા પર બેસવું કે Window shopping in malls.
પાછા આજ લોકો પાસે "Time નથી હોતો"
To be available to people we dont need time but TIME MANAGEMENT
#HeyParth#મનDay
Client - Sir મને social anxiety થાય છે, ભીડ-ભાડ વળી જગ્યા કે નવા લોકો વચ્ચે જાઉં તો ગભરામણ અને બેચેની બહુ થાય... આના માટે કોઈ Therapy ખરી?
Me - Try GARBA😎
ગરબા can have theraupeutic effects of "Exposure & Response Prevention" against anxiety problems! એ હાલો......
#Navratri
Is it just coincidence or someone played the devil here... today 21st September Is celebrated as both 'World Gratitude Day' and 'World Alzheimer's Day'
No wonder people are "FORGETTING" to express "GRATITUDE" for what they have....
#WorldAlzheimersDay#WorldGratitudeDay
"Now is not an era of war"
મોદી સાહેબ નું આ statement personal level એ સમજવા જેવું છે
આપણે પોતાની સાથે ALWAYS AT WAR હોઈએ છીએ જેને SELF SABOTAGE કહેવાય
પોતાની ટિકા, અવગણના, અપમાન કે અવરોધ કરવા થી Mental, Emotional અને Physical damage થાય એ પહેલાં choose peace not war with urself
"થાકી જાય તો break લઈ કલાક સુઈ જા ને"..
થાક emotional અને mental level એ લાગે, એમાં ખાલી આંખ બંધ કરી પડ્યા રહેવા થી આરામ કે ઊંઘ ના મળે
વ્યક્તિ ને break પોતાના વિચારો, લાગણી, દુનિયા, જિંદગી અને આવી બોગસ સલાહ આપનારાં લોકોથી જોઈએ છીએ
Next time થાકેલા ને સૂવાની સલાહ નહીં BREAK આપજો
A relationship erodes due 2
1 Lack of open communication
2 Less time & attention 2 partner
3 DisRespect 4 each other
Sadly GenZ couples only check on 'cheating' by their partner, Betrayal actually creeps in when they forget to address one or all of above 3 reasons.
'ખોટું લાગવાની બીમારી'
આ લોકો ને કોઈ પણ વાત કે વ્યવહાર થી ઘડીક માં ભયંકર ખોટું લાગી જાય
આ છે Emotionally unstable લોકો જે
પોતાના મનની insecutity, emotional instability કે prejudice થીજ દુનિયા ને જોઈ ને સમજી શકે.
પોતાને 'Emotional' માનતા આવા લોકો સંબંધો માં વાવાઝોડા સર્જી શકે
Depression માં ઇચ્છાશક્તિ ઓછી થાય છે... શરૂઆત કામ કરવાની ઇચ્છા ઓછી થવા (Hopelessness) થી ચાલુ થઈ છેક શ્વાસ પણ ના લેવાની ઇચ્છા (Suicide) સુધી પહોંચી શકે છે
જે ક્ષણે Depression વિશે ખુલ્લાં મને માત્ર વાત કરવા��ું પણ નક્કી કરશો Recovery નિશ્ચિત છે
#HeyParth
#SuicidePreventionDay
Teens want parents 2 understand
✅️We aren't selfish & rebellious, jst confused
✅️We don't want u to fix us jst listen & b patient
✅️Mental health is not a phase we'll snap out of pls take us to an expert
✅️We r burdened by lots of pressure help lessen it dont pile on it
STOP invalidating teen with suicidal
ideas
❌️Ders nothin as serious in ur problem
that u shud consider dying & ppl with
bigger problems fight
❌️Even with luxury in ur life I am shocked
why u chose suicide
❌️U r over reacting
❌️Ur step has disappointed & shamed me