સરકાર ને ખેડૂત કેમ નથી દેખાતો આજે બી જનતા જાણવા માંગે સરકાર જોડે થી કોઈ જવાબ છે સરકાર જોડે.
સરકારને મોગવારી દેખાવ છે તો ખેડૂત પાક કરે છે તો અને પાક ની મોગવારી કેમ નથી દેખાતું સરકાર જોડે કોઈ જવાબ નથી સરકાર ને એમનુજ દેખાય છે ખેડૂત અને જનતા નું નથી દેખાતું.
જય જવાન જય કિશાન.
સરકાર બધામાં ભાવ વધાર છે તો જનતા ક્યાં જશે સરકાર જોડે કોઈ જવાબ છે. સરકાર ને ગાડી માં ફરવાનું અને ભાવ વધાર વધાર કરવાનું સરકારને મોટી વાતો કરવા ની અને મોગવારી વધાર વધાર કરવાની પછી ખેડૂત કઈ કે તો લાઠી ચાર્જ કરવાની સરકાર આવુજ કરે છે. સરકાર ને મોઘવારી દેખાવ છે પણ ખેડૂત નથી દેખાતો.
Sachi vaat che ek chai vale ne desh ko dubo Diya
Chai vale ka nam ap to jante hi ho aphi log socho pm Modi ko rakh na chaea ke nai desh ko dubona hai to hey hi pm rakho desh ko age Badha na hai to pm ko badhalo.
Jay jawan jay Kisan.
મોદીજી ને લાગ્યો ડર એટલે મોદીજી અવે રાજીનામું આપવા કે છે. ખબર છે કે મુ રાજી નામું આપી દઈસ તો મારી જગિયા પર નિતીન કટગરી બનશે. તમને શું લાગે છે કોણ બનશે અગલા પ્રધાનમંત્રી.
સરકાર કરે છે શું સરકાર ને મોટી મોટી વાતો કરતા આવડે છે. સરકાર જનતા ની સામે મોટા મોટા વાયદા કરવા ના અને પુરા કરવાના નઈ સરકાર નું કામ આવું છે તો દેશ કેવી રીતે આગળ જશે અને સરકાર તો દેશ ચાલવા બેસી ગયા છે. સરકારને જેની પોસ્ટ આપી છે એજ નથી નિયંત્રત રાખી શકતા શું દેશ ને આગળ લઇ જશે...
જનતા નો જવાબ શું છે જાણીએ.
જનતા ના પ્રશ્ન હોય તો મોદીજી વિદેશમાં શું કામ ફરવા જતા રહે છે.
જનતાના પ્રશ્ન ના જવાબ આપો મોદીજી એકલા માટે નથીઆ સરકાર માટે બી છે જનતા પ્રશ્ન પૂછે તો તમે જવાબ કેમ નથી આપતા સરકાર અને મોદીજી.
સરકાર અને મોદીજી ને ભાવ વધારની પડી છે.
જનતા ભલે સડક ઉપર આવી જાય.
મોદીજી ની સરકાર એમ કે છે પ્રેટોલ અને ડીઝલ બચાઓ પણ મોદીજી ની સરકાર ની ગાળિયો ૨૪ કલાક શુધી બાર ફર ફર કરે છે ત્યાંરે પ્રેટોલ કે ડીઝલ ની બચાવ કરવો એ નથી દેખાતું મોદીજી ને તો જનતા ના પૈસા પર ફરવા અને ૧૫ લાખ રૂપિયા ના કોટ પેરી ને ભાસન કરવા નું દેખાય છે બીજું તો કાઈ નથી દેખાતું મોદીજીને
મોદીજી ની ભૂલ થાય તો મીડિયા વાળાને બીજી વાતો કરવાની કે છે બોલો અવે શું કરવાનું મોદીજી નું જુઠા કપ ધોતા ના આવડે તો એને આપડે દેશ સંભાળવા આપી દીધું છે અને અવે લાગે છે જેને દેશ નું વિકાસ કરવા આપું તું એતો દેશને વેચવા વાળો મોદીજી નીકળ્યા બોલો જનતા અવે શું કરશું.
પુછુ એના જવાબ આપવાના બોલો સરકાર તમે તૈયાર છો સરકાર
હું એક ખેડૂત પુત્ર બોલું છું સરકાર ને NEWS LIVE માં જવાબ આપવાના હોવ તો સરકાર ને હા હોવી જોઈએ અને સરકાર ના પડે તો સરકાર ને ડરી ગઈ છે એ માની લેવું સરકારને.
સરકાર ગઈ કાલે ડરી ગઈ કેમ કે કાલ ખેડૂત ની રેલી ને અંદર આવા નતી દેતી તો શું સમજવાનું સરકાર ડરી ગઈ છે ને
સરકારને દર નથી લાગતો તો ગઈ કાલે રેલી નીકળી તી એબી રેલી ને અંદર આવા દેવી તીને સરકાર ડરી ગઈ છે અને સરકાર ને ડર લાગવો જોઈએ
સરકારને ડર નથી લાગતો તો ચાલો NEWS LIVEમાં હું તમને પ્રશ્નો
વેચવા વાળા વેચાઈ ગઈ અને લડવા વાળા હજી લડે છે. દસ પંદર વર્ષથી સત્તા સામે કોઈએ ડર્યા વગર હજી વેચાયા નથી અને લડે છે. હવે આવા લોકોનો support કરવાનો સમય આવી ગયો છે. આવા આગેવાનોએ મળીને એક સમિતિ બનાવી છે. કિસાન સંઘર્ષ સમિતિ. જેઓ ગાંધીનગર ૧૫ તારીખે ટ્રેક્ટરની ૧૧૧૧ ટ્રેક્ટર સાથે જવાના છે.
આ સંઘર્ષ સમિતિનો ખુલ્લેઆમ સમર્થન કરવાનો સમય આવી ગયો છે. ખેડૂતના દીકરા તરીકે જે ખેડૂતના હક્કની વાત કરશે તેની સાથે હું ઊભો છું અને ૧૫ તારીખે હું તો આવું છું તમે તમારા ટ્રેક્ટર સાથે આવો છો અને તમારો અવાજ તૈયાર રાખજો તમારો સંકલ્પ મજબૂત રાખજો. તમામ ખેડૂત આગેવાનોને કિસાન સંઘર્ષ સમિતિને
મોદીજી અવે અમને સિખવાડે છે કે ડીજલ અને પ્રેટોલ નો ઉપયોગ કેવી રીતે કરવાનું મોદીજી તમે પહેલા પોતે દેશ કેવી રીતે ચલાઉ એ તમે જાતે સીખીલો પછી જનતા ને શીખ વાળજો મોદીજી કેમ કે તમે દેશ નું કરજ માં ડૂબાડી ને દેશ ચલાવો છો અને તમે જનતા ને શીખવાડ શો કે દેશ કેવી રીતે આગળ આવશે.
ક્યાં ફરક પડે છે ફરક ખાલી એમને તો કોઈ સાચું બોલે તો એમની id બંધ કરાઈ દે છે અને દોડતા કરે છે બીજું શું કરી કરી શકે છે ખબર છે કે સાચું છે પણ પોતા ને કડવું લાગે છે તો id બંધ અને દોડતા કરીએ નઈ મોદીજી સાચું કઊ છું ને મુ મોદીજી. વાયદા પુરા કરો મોદીજી.
જય જવાન જય કિશાન.
મોદીજી જૂથ બોલવાનું ૫૬ ઇંચ છાતી રાખે છે ખાલી હવામાં ફેકવામાં પહેલા આવે છે અને મોદીજી હવામાં ફેકીને જીવે છે અને જનતા નું સુખ દુઃખ ચેન કઈ દેખાય છે મોદીજી પોતાની મોજ માં જીવે છે જનતાની કે ખેડૂત નું કઈ દુઃખ દેખાય છે દેખાય તું હોય તો આજે ભાવ ઓછા હોત પણ સરકાર કે મોદીજી ને
ને બચાવવા નીકળી ગયા છો પહેલા તો વાયદા પુરા કરો પછી જ્યાં ફરવું હોવ ત્યાં ફરજો કોઈ વાયદા પુરા નથી થયા એટલે દેશ ટોપ ૧૦ માં ની લિસ્ટ માં ભારત નું નામ નથી. આજે જેટલા વાયદા કરા છે એબા પુરા કરા હોય તો આજે આપડો દેશ ભારત નં ૧ લિસ્ટ માં હોત.
વાયદા પુરા મોદીજી.
જય જવાન જય કિશાન.
નરેદ્ર મોદીજી તમે વાયદા કરાતા એતો પુરા કરો પહેલા મોદીજી
મોદીજી વાયદા પુરા ના થતા હોવ તો શું કામ વાયદા કરો છો અને શું કામ ભાષણ આપો છો અને વાયદા પુરા ના થાવ એટલે વિદેશ માં ફરવા જતું રેવાનું મોદીજી વાયદા પુરા કરો નઈ તો તમે મોટી મોટી વાતો કરા નું બંધ કરીદો વાયદા પુરા થતા નથી અને દેશ.