SBM-G યોજના અંતર્ગત સ્વચ્છતા સપ્તાહ અભિયાન હેઠળ ભેસાણ તાલુકાના ભેસાણ ગ્રામ પંચાયત ખાતે પ્લાસ્ટિક મુક્ત ગામ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના કર્મચારીઓ તેમજ SBM-G નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. #CRD_Gujarat#SBMR_Gujarat@CrdGujarat @collectorjunagadh
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)અંતર્ગત સ્વચ્છતા સપ્તાહ અભિયાન નિમિત્તે શાપુર ગ્રામપંચાયત ખાતે સ્વચ્છતા રેલી યોજાઈ હતી.જેમાં અધિકારીઓ,SBM-G સ્ટાફ તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા.રેલી બાદ જાહેર સ્થળે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. @CrdGujarat @collectorjunagadh @SBMR_Gujarat
સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજના અંતર્ગત કેશોદ તાલુકાના રાણીગપરા ગામમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. #CRD_Gujarat@CrdGujarat @CRD_Gujarat @collectorjunagadh @SBMR_Gujarat
વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ૫ જૂને ઉજવવામાં આવે છે.આ દિવસનો મુખ્ય હેતુ પર્યાવરણના સંરક્ષણ અને જાળવણી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે.સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ આપણા સ્વસ્થ જીવન માટે અત્યંત જરૂરી છે. #CRD_Gujarat#SBMR_Gujarat @CRD_Gujarat @collectorjunagadh @SBMR_Gujarat
“સ્વચ્છ ગામ,સુરક્ષિત જળવાયુ”અભિયાન અંતર્ગત આજરોજ કેશોદ તાલુકાના ડેરવાણ ગામમાં ગ્રામસભાનું આયોજન કરી કચરા વિભાજન,કમ્પોસ્ટિંગ અને SWM નિયમો-૨૦૨૬ અંગે ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું.🌱♻️#CRD_Gujarat#SBMR_Gujarat@CrdGujarat @CRD_Gujarat @HarGharSwachhta @SBMR_Gujarat
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તાલુકા સ્ટાફની હાજરીમાં જાહેર સ્થળો અને આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી.#CRD_Gujarat#SBMR_Gujarat@CrdGujarat @CRD_Gujarat @HarGharSwachhta @SwachhSujalGaon @collectorjunagadh @SBMR_Gujarat
વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત વિસાવદર તાલુકાના ગામોમાં સેગ્રીગેશન શેડ અને કંપોષ્ટ પીટ TCM શ્રી,સરપંચ શ્રીની હાજરી માં હાજર લોકો ને એસેટ ના ફાયદા વિશે માર્ગદર્શન આપેલ અને તેનાથી પર્યાવરણ માં શું ફાયદા થઈ શકે તે બાબતે ચર્ચા કરે લ. #SBMR_Gujarat @CRD_Gujarat @collectorjunagadh
વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાની ગ્રામ પંચાયતે ગામના નાગરિકોને પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા જાળવણી તથા સ્વસ્થ પર્યાવરણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.#CRD_Gujarat#SBMR_Gujarat@CrdGujarat @CRD_Gujarat @collectorjunagadh @SBMR_Gujarat
આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ કાર્યક્રમ અંતર્ગત રતાંગ તથા જાંબાળા ગામોની મુલાકાત તાલુકા સ્ટાફ દ્વારા લઈ મીટીંગનું આયોજન કરી સ્વછતા અંગે સમજૂત કરવામાં આવ્યા.#CRD_Gujarat#SBMR_Gujarat@CrdGujarat @CRD_Gujarat @HarGharSwachhta @SwachhSujalGaon @collectorjunagadh @SBMR_Gujarat
આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમ અંતર્ગત માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં વી.સી.ના માધ્યમથી TCM શ્રી,સરપંચશ્રી તેમજ ગામના નાગરિકોએ પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા સંબંધિત માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.#CRD_Gujarat#SBMR_Gujarat @collectorjunagadh @SBMR_Gujarat