AAM NAVADRA
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર નાવદ્રા ના સેજા ના ગામ જોધપુર ખાતે હાયપરટેન્શન દિવસની ઉજવણી અંતર્ગત ડાયાબિટીસ, હાયપરટેન્શન અને કોમન કેન્સરના સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવા માં આવેલ તેમજ સેજાના ગામમાં કેમ્પનું આયોજન કરી વધુમાં વધું લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું.
ભાણવડ તાલુકાના આંબરડી ખાતે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું.
₹24.50 લાખના ખર્ચે નવનિર્મિત આ આરોગ્ય મંદિર સ્થાનિક લોકોને ઘરઆંગણે ઉત્તમ સ્વાસ્થ્ય સેવા પૂરી પાડશે.
સુદ્રઢ આરોગ્ય માળખાના નિર્માણ થકી સ્વસ્થ ભારતના સંકલ્પને સિદ્ધ કરવા મોદી સરકાર કટિબદ્ધ છે.
આજે Navadra ગામ મા આરોગ્ય શિબિર યોજવા મા આવી જેમાં નીચે મુજબ ની આરોગ્ય સેવાઓ લાભાર્થીઓ ને આપેલ છે
- બિનચેપી રોગો વિશે માહિતી અને 30 થી વધુ ઉંમર ના લોકો નુ સ્ક્રીનીંગ
- ABHA કાર્ડ અંગે માહિતી
- PMJAY card નો ઉપયોગ કરવો અને તેના ફાયદાઓ
- યોગા નુ જીવન માં મહત્વ
- 70+ PM JAY card