તા.૨૧/૬/૨૦૨૪ના દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે વડોદરા મહાનગરપાલિકા ઉત્તર ઝોનમા પ્રિ-યોગા ની ટ્રેનિંગ સમા સ્પોર્ટ કોમપ્લેક્ષ,GPS સ્કુલ છાણી ,કમાટીબાગ,છત્રપતિ શિવાજી અતિથિગૃહ કાલુપુરા,ન્યાયમંદિર ખાતે શરૂ કરવામાં આવેલ છે.#vmcvadodara
નિર્મળ ગુજરાત 2 સઘન સફાઈ ઝુંબેશ અંતર્ગત ઉત્તર ઝોનમાં કારેલીબાગ,apmc રોડ,કેનાલ રોડ,ખોડીયારનગર ,કલ્યાણ નગર વિસ્તારમા વગેરે જગ્યાઓએ SPL drive માં (scrap vendors)ભંગારનો ધંધો કરતા ઇસમો,ખાણીપીણી લારીઓ પથારા દ્વારા કરવામાં આવતી ગંદકી બદલ વહીવટીચાર્જ વસૂલ કરવામાં આવ્યો #vmcvadodara
વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે રહીને ઉત્તરઝોન વોર્ડ-૭ ની ટીમ દ્વારા વોર્ડ-૭ વિસ્તારમાં આવેલ ખાસવાડી સ્મશાન રોડ પરના દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં લોકોને ઉનાળામાં હીટ વેવમાં જાહેર સ્થળે પીવાનું પાણી મળી રહે તે માટે સ્ટેશન વિસ્તાર, ફતેગંજ બ્રિજ નીચે, કારેલીબાગ, અમીતનગર તેમજ અન્ય જગ્યાએ ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.#vmcvadodara
આગામી ચોમાસાની ઋતુને પૂર્વ તૈયારી ની સમીક્ષા માટે ઉત્તર ઝોન કચેરીમાં DYMC શ્રીના અધ્યક્ષ સ્થાને ફાયર ડિપાર્ટમેન્ટ ઝોનના એન્જિનિયરિંગ સ્ટાફ તેમજ વોર્ડના સ્ટાફ ની મીટીંગ કરવામાં આવી.#vmcvadodara