માન.મતદાર નોંધણી અધિકારીશ્રી 110- આંકલાવ વિધાનસભા દ્વારા આજ રોજ તા.25-10-2026 ના રોજ મતદારયાદી સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત મતવિસ્તારમાં સમાવિષ્ટ 146-147-148-149 - ભેટાસી (બા ભાગ) ગામના બુથોની રૂબરૂ મુલાકાત લઇને BLO ને 18-19 તથા 20-29 વર્ષના વયગ્રુપના મતદારોની વધુમાં વધુ નોંધણી
માન.મતદાર નોંધણી અધિકારીશ્રી 110- આંકલાવ વિધાનસભા દ્વારા આજ રોજ તા.25-10-2026 ના રોજ મતદારયાદી સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત મતવિસ્તારમાં સમાવિષ્ટ 189-190 - કહાનવાડીના બુથોની રૂબરૂ મુલાકાત લઇને BLO ને 18-19 તથા 20-29 વર્ષના વયગ્રુપના મતદારોની વધુમાં વધુ નોંધણી થાય તે હેતુસર
મતદાર નોંધણી અધિકારીશ્રી ૧૧૦- આં���લાવ વિધાનસભા દ્વારા મતવિસ્તાર મા સમાવિષ્ટ ગામના મતદાન મથકો ૯૨-૯૩-૯૪-૯૫ રાજૂપુરા ખાતે તથા ૯૦-૯૧ આંકલાવડીના બુથો ખાતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત BLO સાથે ��ૂબરૂ મુલાકાત લઇને ૧૮-૧૯ વયજૂથના મતદારોની નોંધણી કરવા સારુ માર્ગદર્શન આપવામાં
૧૧૦- આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ગામોના તલાટી કમ મંત્રીશ્રીની મિટિંગમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત ગામમાં ૧૮-૧૯ તથા ૨૦-૨૯ વયજૂથના મતદારોની મતદારયાદીમા નોધણી થાય તે માટે તથા કોઈપણ નાગરિક મતદારયાદીમાં નામ નોધણીથી વંચિત ન રહી જાય તે માટે મદદન��શ મતદાર નોંધણી
આજરોજ તા.૧૧/૧૦/૨૦૨૬ ના રોજ મતદારયાદી સતત સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત મતદાર નોંધણી અધિકારીશ્રી ૧૧૦-આંકલાવ વિધાનસભા મતવિસ્તાર અને નાયબ કલેકટરશ્રી જ.સુ.અને અપીલ,આણંદ દ્વારા ૧૧૦-આંકલા�� વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વાસદ તથા સુંદણ ગામોના વિવિધ વિસ્તારોમાં આવેલ મતદાન મથકો પર બીએલઓ