આપણા અમદાવાદને સમગ્ર વિશ્વમાં જો કોઈ એ સ્વાદની ઓળખ આપી હોય તો એ પૂર્વ અમદાવાદની ધણી legendary food brands...એ ઐતિહાસિક, પ્રસિધ્ધ, લોકજીભે વસેલા સ્વાદમંદીરો છે જેમણે વિશ્વના સ્વાદ રસિકોમાં આ શહેરને એક અદકેરુ... https://t.co/Z3yjeYitRf
સવાર સવારમાં જ , હજી તો પથારીમાં જ હતો ત્યાં ઓર્ડર આયો, "આજે વહેલા તૈયાર થજો, દરરોજ ની જેમ બાથરૂમમાં જઇ મોબાઈલમાં ચોટ્યા ના રહેતા" ...
બસ આટલું જ ...
ના ઓછા શબ્દો કે (જેથી આપણે ના સાંભળ્યુ)
કે ના વધુ વાક્યો... https://t.co/IHDiMZTw8J
Something's cooking !
when a Foodie, the food creators and the food fest organizer meet. – attending Ahmedabad Food Fest - Season 5 at Ahmedabad Food Fest https://t.co/FxUvyy6hoQ
ઢોલ નગારા વગાડીને તીડ ભગાડવાનું કામ
ભવિષ્યના ભારતનુ ધડતર કરતા શિક્ષકોને સોંપવુ
શુ આને પણ ઐતીહાસીક નીર્ણય કે સંવેદનશીલ સરકાર કહેવાય ?
#masterstroke#modihaitomushkilhai