વેરાવળના પાવન ભાલકા તીર્થ મુકામે શ્રી પ્રેમભીક્ષુ જી મહારાજની પ્રેરણાથી તથા શ્રી ભાલકા રામધૂન મંદિર દ્વારા આયોજિત 32મા વાર્ષિક પાટોત્સવની પૂર્ણાહુતિના શુભ અવસરે ઉપસ્થિત રહેવાનો સભાગ્ય અવસર પ્રાપ્ત થયો।
આ પાવન પ્રસંગે ભક્તિભાવ, આધ્યાત્મિક ઉર્જા અને સંસ્કારસભર વાતાવરણનો અનુભવ થયો
भारत के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी के सुशासन के 12 साल के मौके पर आज कोडिनार में स्वच्छता अभियान में माननीय मंत्री श्री @drpradyumanvaja जी और कार्यकर्ताओं के साथ हिस्सा लिया।
ભારત સરકાર ના કેન્દ્રીય મંત્રી શ્રી, પોરબંદર લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી અને અમારા જેવા લાખો કાર્યકર્તા ના માર્ગદર્શક આદરણીય @mansukhmandviya સાહેબ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐
આજરોજ દેવળી જીલ્લા પંચાયતની અંદર આવતા મુળદ્વારકા ગામમાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ડોર ટુ ડોર પત્રિકા વિતરણ કરવામાં આવી. જેમાં પટેલ શ્રી જુમા અલરખા ઢોકી, થતા ગામના પટેલ શ્રી થતા આગેવાનો, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા
આજરોજ દેવળી જીલ્લા પંચાયતની અંદર આવતા મુળદ્વારકા ગામમાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ડોર ટુ ડોર પત્રિકા વિતરણ કરવામાં આવી. જેમાં જીલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી દિલીપભાઈ મોરી, ફિરોઝભાઈ લુચાણી ગામના પટેલ શ્રી થતા આગેવાનો,સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા
જૂનાગઢ લોકસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ શ્રી @rajeshchudasma ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. 💐💐💐
સોમનાથ દાદા આપને દીર્ઘાયુ તથા નિરામય જીવન પ્રદાન કરે એજ પ્રાર્થના.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી અને સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 ભાઈ જી ના માર્ગદર્શનમાં લઘુમતી મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી @nahinkazibjp જી દ્વારા લઘુમતી મોરચાના પ્રદેશ પદાધિકારી શ્રીઓની નિમણૂક કરવામાં આવી.
નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ના માર્ગદર્શનમાં લઘુમતી મોરચાના પ્રદેશ પ્રમુખ નાહીન કાઝી દ્વારા લઘુમતી મોરચાના પ્રદેશ પદાધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી.
નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.