કચ્છ (પૂર્વ) ના રાપર ખાતે મોરારીબાપુની કથા સાંભળવા ચાલીને જતાં એક 86 વર્ષીય વૃદ્ધાની તબિયત ખરાબ થતાં રાપર પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મચારી વર્ષાબેન પરમારે પાણી સાથે ત્યાં પહોંચી 5 કિમી. સુધી પોતાના ખભે બેસાડીને ચાલ્યાં.... #GujaratPolice@GujaratPolice
“Yoga is a mirror to look at ourselves from within”
attended the Sr. National Championship 2022in Ahmedabad.
Wished all the young and talented atheletes best of everything.
ગુજરાત પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની કોરોનાથી સુરક્ષ ટેલી મેડિસિન સેવા કાર્યરત કરાઇ
૨૪*૭ ના ધોરણે ટેલી મેડિસિન અને હેલ્થ કેરની સુવિધા ગુજરાત પોલીસ વડા શ્રી આશિષ ભાટિયા દ્વારા કાર્યરત કરવામાં આવી.
#GujaratPolice#FightagainstCovid@sanghaviharsh@dgpgujarat
Dear All,
Ahmedabad City police has launched a Women Safety Survey, which is scheduled till date:12/01/2022. The survey is applicable *only to women* respondents.
A link to the survey:
https://t.co/BsQ1WdSBWW