RT @LALITGANATRA
છેલ્લા 18 મહીનાથી તૈયારી કરતાં ઘોરણ 12 ના વીધાર્થીની પરીક્ષા 15 જુલાઈ પહેલાં ઓફલાઇન કે MCQ બેઇઝ ઓનલાઇન લઈ લો અને ધોરણ 12 ના વીધાર્થી ને ચ��ન્તા મુકત કરો. સમયસર ના લઈ શકો તો તુરત કેન્સલ ની જાહેરાત કરો
@vijayrupanibjp
@imBhupendrasinh
@PMOIndia
#allpasspolicy
@DiwalipuraYouth
માનનીય મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી સર, મારી તમને વિનંતી છે કે તમે ધોરણ 12 ના બધા વિદ્યાર્થીઓને પાસ કરી અને MCQની પરીક્ષા લો જેથી બધા વિદ્યાર્થીઓ પાસ પણ થઈ જાય અને MCQ પરીક્ષા ને આધારે અમારી માર્કશીટ પણ તૈયાર કરી શકાય.
#Allpasspolicy@vijayrupanibjp
ધોરણ ૧૨ વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે ગુજરાત બોર્ડ બધા વિદ્યાર્થીઓ ( સાયન્સ / કોમર્સ / આર્ટસ્ ) All PASS Policy આ વર્ષે અમલ કરાવી તમામને પાસ કરી દેવા જોઈએ.
મેરિટ બનાવવા માટે કોઈ વિકલ્પ વિચારવો જોઈએ @vijayrupanibjp#Allpasspolicy#JusticeForStudents
માતૃભૂમિનો સાદ સાંભળી કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકાએ સરાહનીય પ્રોજેક્ટ શરુ કર્યો હતો. @Kpsna-usa Samaj ભારત માટે ઓક્સિજન અને અન્ય સામગ્રી માટે તેમના સભ્યશ્રીઓએ 6,25 લાખ ડોલર એકઠા કરી ��ાના સેન્ટર માટે રાહત પહોંચાડવા માંડી.આવા નામી-અનામી દાતાઓને કોટી-કોટી ધન્યવાદ છે :સઁજય કોરડિયા
@News18Guj Ene Kya nade che Bhai samany manas ne badha niyam lagu pade che
Mask na hoy to aapane dand ane pote game te Kare kai nai Kare ene
Vah re sarkar vah !!!!