Res Sir...
આજ રોજ઼PHC નવારેવાસ AMO સર દ્વારા મમતા દિવસ ની મુલાકાત લેવામાં આવી જેમા સગર્ભા માતા તથા ધાત્રી માતા ને આયન કેલ્શિયમ વિશે સમજાવેલ અનેAEFI કિટ તથા ડ્યુ લિસ્ટ તપાસેલ અને ગૌરવી દિવસ મા ખોરાક તથા આયન ની ગોળી વિશે સમજાવેલ અને જરૂરી માર્ગદર્શન આપેલ...
AAM બડોલી......
આજરોજ ઈડર તાલુકાના બડોલી ગામ ખાતે 2ઓક્ટોબર નિમિત્તે ગ્રામસભા ના આયોજનમાં ગામમાં પીવાના પાણીમાં ક્લોરીનેશન બાબતે ચર્ચા કરવામાં આવી અને ગામમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે મ���ટે ગ્રામસભામાં ચર્ચા કરવામાં આવી તેમજ મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે અટકાયતી પગલા વિશે સમજ આપવામાં આવી
આજ રોજ બુઢિયા પદયાત્રી કેમ્પ MPHW, MPHS ધ્વારા કલોરીનેશન ની કામગીરી કરેલ તથા પદયાત્રી જતા લોકો ને તાવ,માથાનો દુઃખાવા હાથ પગ ના દુઃખની દવા આપેલ
🙏જય અંબે🙏
Respected sir...
આજ રોજ AAM બડોલી ખાતે મમતા દિવસમાં THV બેન શ્રી દ્વારા મુલાકાત લેવામાં આવી જેમાં વેક્સિન ડયુ લીસ્ટ ,,Aefi કીટ તેમજ SBCC સભા કરવામાં આવી અને જુવેનાઇલ ડાયાબિટીસના બાળકની મુલાકાત લેવામાં આવી અને VHR PNC મુલાકાત કરવામાં આવી
AAM BADOLI...
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર બડોલી મમતા દિવસ માં Respected RCHO સાહેબ શ્રી અને Respected THO સાહેબ શ્રી દ્વારા મુલાકાત લેવામાં આવી અને ડયુ લિસ્ટ , ગૌરવી દિવસ, HMIS, LMP રજીસ્ટર, HPV વેક્સિન, NCD FOLLOWUP, અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું...
AAM BADOLI ....
આજ રોજ AAM બડોલી મમતા દિવસ માં Respected Mo sir અને Mphs શ્રી દ્વારા મુલાકાત કરવામાં આવી જેમાં ડયુ લીસ્ટ, LMP રજીસ્ટર, તેમજ તમામ રજીસ્ટર ચેક કરવામાં આવ્યા અને કલોરીન ટેસ્ટ અને ALA કામગીરી ક્રોસ ચેક કરવામાં ���વી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.... ગૌરવી દિવસ કરેલ
AAM badoli..
Respected sir..
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર બડોલી માં ���ામુંડનગર શાળા માં અને બડોલી પ્રાથમિક શાળા માં વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે શાળામાં વિદ્યાર્થીઓને મચ્છરજન્ય રોગો અંગે જરૂરી સમજણ આપવામાં આવી.અને પોરા નિદર્શન કાર્યક્રમ કરવામાં આવ્
AAM badoli....
Phc Navarevas...
Respected sir...
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર બડોલી માં મમતા દીવસ ��ાં Amo sir દ્વારા મુલાકાત લેવામાં આવી અને ડયુ લીસ્ટ, LMP રજીસ્ટર ચેક કરેલ તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને sbcc સભા કરી ચર્ચા કરવામાં આવી ...
AAM badoli ...
Respected sir...
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર બડોલીમાં મમતા દિવસ માં જિલ્લા PHN બેન અને ન્યુટ્રીશન ટીમ દ્વારા બડોલી મમતા દિવસ ની મુલાકાત અને બડોલી શ્રી આર.એચ.જાની હિંગવાલા હાઈસ્કુલ ખાતે મુલાકાત કરવામાં આવી.....
AAM BADOLI....
Respected sir...
આજ રોજ આયુષ્માન આરોગ્ય ���ંદિર બડોલી મમતા દિવસ માં સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી.. જેમાં
માતાઓને સ્તનપાન ના ફાયદા, ધાવણ આપવાની યોગ્ય રીત અને છ માસ સુધી માત્ર સ્તનપાન કરાવવા યોગ્ય આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું....
AAM -BADOLI...
Res sir
આજની કામગીરી – ડેન્ગ્યુ નિયંત્રણ અભિયાન
આજ રોજ PHC નવારેવાસ હેઠળના બડોલી ગામમાં ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોથી બચાવ અને જનજાગૃતિના હેતુથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો. આ કામગીરી દ્વારા મચ્છરોના પ્રજનનને અટકાવી ડેન્ગ્યુના ફેલાવાને રોકવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો.
Respected sir...
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર બડોલી માં મમતા દીવસ માં એનિમિયા અને ગૌરવી દીવસ ની ઉજવણી કરેલ જેમાં પર્સનલ હાઈજીન હેન્ડવોશ વિશે ચર્ચા કરવામાં આવી ...
AAM BADOLI........
Respected sir...
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર બડોલી માં મમતા દીવસ માં સગર્ભા માતા અને ધાત્રી માતા ઓ આયર્ન કેલ્શિયમ ટેબલેટ વિશે ચર્ચા કરવામાં આવી તથા SBCC અંતર્ગત ગૌરવી દીવસની ઉજવણી કરવામાં આવી......
AAM badoli ...
Respected sir..
આજ રોજ PHC નવા રેવાસ ના AAM બડોલીમાં તાલુકા સદસ્ય શ્રી પટેલ રાકેશભાઈ.બી.અને મેડિકલ ઓફિસર સાહેબ શ્રી દ્વારા પોલીઓ ની રસીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.. તાલુકા સદસ્ય શ્રી દ્વારા બાળક ને પોલિયો રસી ના 2 ટીપાં પીવડાવવામાં આવ્યા...
AAM badoli....
Respected sir...
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર બડોલી માં LCDC કેમ્પેઈન અંતર્ગત IEC સાથે સર્વે કરવામાં આવ્યો અને Navarevas MPHS ધ્વારા ક્રોસ ચેક કરવામાં આવ્યું અને ANC મુલાકાત કરી સરકારી દવાખાને ડિલિવરી કરાવવા માટે સલાહ આપેલ આંગણવાડી ના સેમ બાળક ની વિજીટ કરેલ
AAM badoli ......
આજ રોજ મમતા દિવસમાં આયર્ન અને કેલ્શિયમ ટેબલેટનું મહત્વ
મમતા દિવસ એ માતા અને બાળકના આરોગ્ય માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. આ દિવસે ગર્ભવતી મહિલા, ધાત્રી માતા અને બાળકોના આરોગ્યની તપાસ સાથે જરૂરી દવાઓ આપવામાં આવે છે. તેમાં આયર્ન અને કેલ્શિયમ ટેબલેટ ખાસ મહત્વ ધરાવે છે.
AAM badoli .....