@dave_janak સાચા આદિવાસીઓ 1950 પહેલાંના પુરાવા માટે દોડધામ કરે છે. ઘણા સાચા આદિવાસીઓ 1950 પહેલાના પુરાવા ન હોવાના કારણોસર નોકરીથી વંચિત રહે છે અને બીજી તરફ બોગસ પ્રમાણપત્ર પર બીજા લોકો નોકરી પણ કરે છે.
એક જ પિતા, બે જુડવા દીકરા અને બંનેની જ્ઞાતિ અલગ-અલગ 🤔
એક દીકરો OBC સર્ટિફિકેટ પર "રેવન્યુ તલાટી"
બીજો દીકરો ST સર્ટિફિકેટ પર "જુનિયર ક્લાર્ક"
આ વ્યક્તિઓ નથી ઉમરગામથી અંબાજી ના કે નથી ગીર-બરડા, આલેચમાં રહેતા, છતાં લીધા બોગસ સર્ટીના આધારે સરકારી લાભો લઈ રહ્યા છે.
આ બંને ભાઈઓના જ્ઞાતિના પ્રમાણપત્રોની સઘન તપાસ માટે તાત્કાલિક હાઇ-લેવલ કમિટી (Vigilance Inquiry) નીમવામાં આવે.
કયા અધિકારીઓની મિલીભગતથી એક જ પરિવારમાં બે અલગ-અલગ વિરોધાભાસી પ્રમાણપત્રો ઈસ્યુ થયા, તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે.
સાચા આદિવાસી (ST) અને સાચા ઓબીસી OBC ઉમેદવારોના હક પર ત્રાપ મારનારા આ બંને કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
જ્યારે સાચો આદિવાસી અને ગરીબ ખેડૂત આજે પોતાનો હક સાબિત કરવા કાગળોની ચકાસણીમાં અટવાઈને મરી રહ્યો છે, ત્યારે આવા સેટિંગબાજો સિસ્ટમની આંખમાં ધૂળ નાખીને આખેઆખી દાળ જ કાળી કરી રહ્યા છે. જો આ મામલે તાત્કાલિક તટસ્થ તપાસ કરીને કડક પગલાં લેવામાં નહીં આવે, તો સાચા આદિવાસી અને ઓબીસી સમાજના યુવા સંગઠનો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન અને કાનૂની લડત લડવામાં આવશે. આ લડત સાચા હકદારોને ન્યાય અપાવવાની છે અને આ મામલે આરપારની લડત લડવામાં આવશે.
- યુવા નેતા યુવરાજસિંહ જાડેજા (@YAJadeja)
🏹 જળ, જમીન અને જંગલના રક્ષકને કોટિ-કોટિ વંદન! 🏹
બ્રિટિશ હુકુમત સામે 'ઉલગુલાન' (ક્રાંતિ)નું રણશિંગું ફૂંકનારા, આદિવાસી અસ્મિતાના પ્રતીક અને મહાન ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ પર ભાવભીની શ્રદ્ધાંજલિ 🙏🙏
My Plan:-Only UPSC karege🥷
2022: Prelims Fail
2023: Pre-Fail
2024: Pre-Fail
2025: Pre-Fail..
God's Plan
2023: 1st GPSC-47 (Interview Call)
2023: CCE-A (Selected as ATDO)
2024: STI Cleared
2025: 2nd GPSC 240 (DV call)
Not all storms disrupt your life; some clear your path.
"સિમેન્ટના જંગલો વસાવીને ક્યારેય શુદ્ધ ઓક્સિજનની આશા ન રાખી શકાય, સાચું સુખ અને સ્વાસ્થ્ય તો કુદરતના શરણમાં જ મળે છે."
— કિરણ પાડવી
#worldenvironmentday2026
તમામનો ખૂબ ખૂબ આભાર 🙏.
GPSC ની ઘણી મુખ્ય પરીક્ષાઓ અને ઇન્ટરવ્યૂ આપ્યા પછી પણ જ્યારે સિલેક્શન ન થયું, ત્યારે ઘણા લોકોએ કહ્યું કે ના થતું હોય તો મુકી દેવાય. પરંતુ દરેકની પોતાની અલગ ટાઈમલાઈન હોય છે. કોઈને 21 વર્ષની ઉંમરે નોકરી મળે છે, તો કોઈને મારી જેમ 34 વર્ષે.
@sameer2681993 ખૂબ ખૂબ આભાર સમીરભાઈ. રેવેન્યૂ તલાટી મુખ્ય પરીક્ષામાં હું બીમાર હતી ત્યારે નોકરીમાં રજા મૂકી સતત 3 દિવસ ખડેપગે હાજર રહ્યા. તમારા કારણે હું સારી રીતે એક્ઝામ આપી શકી તે જીવનભર યાદ રહેશે.