ગુજરાત અને જિલ્લા ઓ ના પ્રતિનિધિઓ સાથે તમામ ફિક્સ પે કર્મચારીઓ ની મહેનત રંગ લાવી રહી છે તેની સાબિતી આ સમાચાર પત્રક છે..
આજે પ્રશાંત ભૂષણ સાહેબ ને ફિક્સ પે ના કેશ રોકતા તેની રાષ્ટ્રીય લેવલે નોંધ લેવા મા આવી રહેલ છે..
આભાર....
મહાસંગ્રામ ફીકસ પે કેસ માટે સુપ્રીમ કોટૅ માં આપણે ઓફીસીયલ વકીલ તરીકે પ્રશાંત ભૂષણ ને રોક્યા છે.
લડત મા બિન સક્રિય રહી નેગેટીવ વાતો કરનાર કે જેઓ એ ફંડ આપવામા હાજી નાજી કરી રહ્યા છે તેઓ માટે સુપ્રીમ ની વેબસાઈટના સ્ક્રીનશોટ મૂકેલ છે.
#removefixpay
Senior and well known Advocate of Supreme Court Mr. Prashant Bhusan has been engaged in our SLP-14124-14125/2012 (Fixpay Case) by our Team
As a result we expecting our case will get priority in SC and matter will be resolved very soon.
@pbhushan1@rakes_kantharia
TWEET 2/2
As a result, we expect our case will get priority in SC and matter will be resolved very soon.
Thank you for supporting us.
Stay connected.
Team Remove Fix Pay
#removefixpay
TWET1/2
The new phase in our legal fight against fix pay policy.
Senior and well-known Advocate of Supreme Court Mr. Prashant Bhusan has been engaged in our Special Leave Petition No-14124-14125/2012(Fixpay Case) by Team Fixpay Gujarat.
#removefixpay
TWEET 3/3 જેને બધા documents પ્રશાંતભૂસન ને submit કરાવી દીધા છે અને તેમનું વકીલાતનામું રેજિસ્ટ્રી દ્વારા processમાં છે.next date સુધીમા એની formality પુરી કરી પ્રશાંતભૂસન હાજર રહેવા માંગે.છે...એમ.કોર્ટ ને જણાવવામાં આવ્યુ.કોર્ટ દ્વારા next date સાંજે update થશે...
#removefixpay
TWEET 1/3 આજ રોજ આપના કેસ ની સુનાવણી કોર્ટ નં-06 માં 12 નંબરે હતી...
આપણા જૂના ૬૮ પિટિશનરોને નવો વકીલ રોકવા સુપ્રિમકોર્ટ એ નોટિસ મોકલી આપેલ હતી, આ પૈકી અમુક નોટિસ સર્વ થઇ ગયા બદલની પાવતી સુપ્રિમકોર્ટ ને પરત મળેલ નહોતી.
#removefixpay
TWEET 2/3 આ નોટિસની સામે આપણે વકીલાતાનામું ફાઇલ કરેલ પરંતુ નોટિસ સર્વ થયાની ખાતરી કરવા મુદત આપી છે. આ એક કોર્ટ પ્રોસિજર છે.
આપણી ટિમ હાલ દિલ્હીમાં છે..
#removefixpay
TWEET 3/3 જ્યારે ટીમ ફિક્સ પે અને જિલ્લાઓ ના પ્રતિનિધિઓ જ ફિક્સ કર્મચારીઓ માટે હર હંમેશા સક્રિય રહ્યા છે અને આજીવન રહેસે કારણ કે આ લોકો કોઈ રાજકીય લડત માટે નહીં પણ પોતાના હક માટે લડી રહ્યા છે માટે તેમના પર વિશ્વાસ કાયમ રાખે...
#removefixpay
TWWET 1/3
ગુજરાત અને જિલ્લા ઓ ની ટીમ ફિક્સ પે તથા તેના ના પ્રતિનિધિઓ સિવાય બીજા એક પણ સંગઠન ,યુનિયન , સંસ્થા પર વિશ્વાસ ના કરવા તમામ ફિક્સ પે મિત્રો ને અરજ છે.
સો તમામ ફિક્સ પે કર્મચારીઓ ને અરજ કે માત્ર ને માત્ર ટીમ ફિક્સ પે અને જિલ્લા ના પ્રતિનિધિઓ પાસે જ આપનુ ફંડ જમા કરાવવુ
TWEET 2/3 કારણ ચૂંટણી ઓ નજીક આવી રહી છે અને આપડો ફિક્સ પે કેસ પણ આખરી નિકાલ પર હોઈ રાજકિય રોટલા શેકવા તેમજ જશ લેવા અનેક સંસ્થાઓ , અલગ અલગ યુનિયન , સંગઠનો ફિક્સ પે કર્મચારીઓ ઉપયોગ કરવા ટૂંક સમય મા સક્રિય થશે...
TWEET 2/3 હવે જે જુના મિત્રો જે ૧૯૯૮ થી લાગ્યા હસે,તેમને પણ સમજાઇ જવુ જોઇએકે,જયંતીભાઇ ને જે લાભ મળસે તે લાભ અન્ય તમામ તેમની જેવા મિત્રોને મળશે. આ કેસ ફિક્સ્ડ પે કર્મચારીઓ ની ફેવરમાં જ છે. અને અન્ય 16 મિત્રો 2006 પછીના શિક્ષક છે.
2) ડી.વાય.એસ.ઓ :- 12
3) સ્ટાફ નર્સ :- 8