પરમ વંદનીય સંત શ્રી અને સમસ્ત ગુજરાતમાં સર્વ સમાજને વ્યસનમુક્તિનો સંદેશો આપનાર તેમજ તેમનું સમગ્ર જીવન પ્રજા કલ્યાણ માટે આપનાર અને મારા ગુરુ સંત શ્રી સદારામ બાપા ને ગુરુપૂર્ણિમા નિમિત્તે મારા કોટી કોટી વંદન
"જય જગન્નાથ"
આજે પવિત્ર રથયાત્રાના પાવન દિવસે ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ શ્રી બળભદ્ર અને બહેન સુભદ્રાની કૃપા આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે!!!
જય જગન્નાથ...
આજના શુભ દિવસે દુધવા માઇનોર વનના ટેલ પર પાણી પાઇપલાઇન કામનો ભવ્ય આરંભ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટ પૂર્ણ થવા સાથે આ વિસ્તારમાં ખેતી માટે પુરતા જળસંચયની સુવિધા ઉપલબ્ધ થશે, જે આ વિસ્તારના ખેડૂતો માટે લાભદાયી સાબિત થશે.
#khatmuhrat#jalshakti4india#swarupthakor
સાંતલપુરના ચોરાડના લોકો અને ખાસ કરીને ખેડૂતો માટે સારા સમાચાર! સાંતલપુર ના ચોરાડ માં આવશે નર્મદા નું પાણી! લોકોની જરૂરિયાતો સાંભળવા અને ઝડપી ઉકેલ આપવા બદલ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ને ખૂબ ખૂબ આભાર! 🙏 #Gujarat
मज़बूत सरकार का कर्तव्य होता है अपनी जनता को progress और protection देना। BJP ने इन दोनों कर्तव्यों को बखूबी निभाया है, और ये बात गुजरात का बच्चा बच्चा जानता है। गुजरात गौरव यात्रा की कुछ तस्वीरें मुख्यमंत्री श्री @Bhupendrapbjp और केंद्रीय मंत्री श्री @drsanjeevbalyan के साथ।
આજે ઠાકોર સમાજના હજારો વડીલો અને યુવાનોએ રાધનપુર અને રાધનપુરના સમી તાલુકા ના સ્નેહ સંપર્ક કાર્યક્રમમાં જોડાઈને અવિશ્વસનીય સ્નેહ અને સમર્થન આપ્યું હતું.
સમાજ માટે કંઈક કરવું હોય તો સાથે રહેવું જરૂરી છે.