Official Acc. of GLPC-MISSION MANGALAM -chhotaudepur
Empower communities to break poverty by social mobilization, strong institutions & dedicated support.
પરંપરાગત ���ળાને આધુનિક ઓળખ – સખી મંડળોની પ્રગતિને નવી દિશા!🌟
ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ. (GLPC) દ્વારા DAY-NRLM અંતર્ગત વાઇબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ, જીએમડીસી ગ્રાઉંડ, અમદાવાદ ખાતે સ્વ-સહાય જૂથો (SHGs)ની બહેનોને તેમના હસ્તકલા ઉત્પાદનોને વધુ આકર્ષક, ગુણવત્તાયુક્ત અને બજારલક્ષી બનાવવા માટે જીએલપીસી અને કારીગર ક્લિનિક (Karigar Clinic) દ્વારા પેકેજિંગ અને ડિઝાઇન અંગે તાલીમ તેમજ માર્ગદર્શનઆપવામાં આવ્યું.
આ તાલીમ દ્વારા બહેનોને ઉત્પાદનોની આકર્ષક રજૂઆત, નવીન ડિઝાઇન, યોગ્ય પેકેજિંગ અને બજારની જરૂરિયાતોને અનુરૂપ ઉત્પાદનો તૈયાર કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પહેલનો ���ેતુ સખી મંડળોની પરંપરાગત કળાને નવી ઓળખ આપવાનો, ઉત્પાદનોનું બજારમૂલ્ય વધારવાનો અને ગ્રામ્ય મહિલા ઉદ્યોગસાહસિકોને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધારવાનો છે. 💐
#GLPC #DAYNRLM #KarigarClinic #SHG #PackagingAndDesign #HandmadeProducts #VocalForLocal #MissionMangalam
છોટાઉદેપુર જિલ્લા ના છોટાઉદેપુર તાલુકાની જયઅંબે સખી મંડળની બહેનો દ્વારા અમદાવાદ ખાતે આયોજિત નેશનલ સરસ મેળો–2026માં ભાગ લેવામાં આવ્યો છે.
#shggujarat#shgwomen#sarasmela#ahmdavad#glpc
છોટાઉદેપુર જિલ્લા ના સંખેડા તાલુકા ના એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ‘ગ્રામ હાટ’નું ઉદ્ઘાટન
આજરોજ તારીખ 11/10/2026 ના રોજ સંખેડા એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, છોટાઉદેપુરના સંયુક્ત સહયોગથી ‘ગ્રામ હાટ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
આજરોજ તારીખ 11/10/2026 ના રોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા ખાતે બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કોળી હેમલતાબેન હિતેષભાઇ બોડેલી નગરપાલિકાના પ્રમુખશ્રી ઉમેશભાઈ રાઠવા તથા અને NRLM સ્ટાફ અને અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં ગ્રામહાટનું ઉદ્ધ���ાટન કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લા ના છોટાઉદેપુર તાલુકા ના એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ‘ગ્રામ હાટ’નું ઉદ્ઘાટન
આજરોજ છોટા ઉદેપુર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, છોટાઉદેપુરના સંયુક્ત સહયોગથી ‘ગ્રામ હાટ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
છોટાઉદેપુર જીલ્લા છોટાઉદેપુર તાલુકા ના અંબાજી ખાતે ભાદરવી પૂનમ અંતર્ગત ટ્રાયબલ આર્ટ એન્ડ ક્રા���્ટ ફેસ્ટિવલમાં ધ્રુવીકા સખી મંડળ વીઝોલ,, ધારા સ્વસહાય જૂથ રંગપુર, જય અંબે સખી મંડળ આમ ત્રણ સખીમંડળ ના બેહનો એ પ્રોડક્ટ વેચાણ અર્થે નો સ્ટોલ કરેલ છે
#shgwomen #tribal #craftfestival
સખી મંડળની બહેન��� માટે ભારતની નંબર-1 ફૂડ બ્રાન્ડ Amul સાથે જોડાઈને આત્મનિર્ભર બનવાની સુવર્ણ તક !
ઓછા રોકાણ સાથે સખી મંડળની બહેનો હવે પોતાના ગામ કે શહેરમાં Amul Parlour શરૂ કરીને આવકના નવા અવસર સર્જી શકશે.
અરજી કરવાની છેલ્લી તારીખ : 15 ઓક્ટોબર 2026
સ્વસહાય જૂથ દ્વારા અરજી કરવા માટેનું ફોર્મ download કરવા અહીં ક્લિક કરો 👇
https://t.co/DQ6yCOOcq0
સ્વસહાય જૂથના બહેન દ્વારા અરજી કરવા માટેનું ફોર્મ download કરવા અહીં ક્લિક કરો 👇
https://t.co/1dcS9bdk5r
અરજી માટેના માપદંડો જાણવા કરવા અહીં ક્લિક કરો 👇
https://t.co/dBv5I5HlTK
કામગીરી તમારી, બજાર સુધી પહોંચાડવાની જવાબદારી અમારી. ✨
ગુજરાતની બહેનો પોતાના હાથની કળા, મ��ેનત અને હુનરથી સુંદર અને અનોખી વસ્તુઓ બનાવી રહી છે. હવે આ મહેનતને માત્ર ઘર સુધી નહીં, પરંતુ મોટા બજાર અને વધુ ગ્રાહકો સુધી પહોંચાડવાનો અવસર છે - સરસ મેળો 2026.
#SarasMela2026 #SHG #GLPC
"કળા જ્યારે બજાર સાથે જોડાય,
ત્યારે રોજગારની નવી તકો સર્જાય"
સખી મંડળની બહેનોના ઉત્પાદનોને સીધું બજાર ઉપલબ્ધ થાય તે હેતુથી ગુજરાતના ડીસા, આણંદ, દાહોદ, જામનગર, જૂનાગઢ, મોરબી, વડોદરા અને અમદાવાદ એમ કુલ 8 શહેરમાં સરસ મેળોનું આયોજન કરવામાં આવ્યું છે.
આવો, આ નવરાત્રીની ખરીદીમાં સ્થાનિક બહેનોના હાથે બનેલી વસ્તુઓ પસંદ કરીએ, તેમની મહેનતને માન આપીએ અને તેમની આત્મનિર્ભરતાની સફરમાં ભાગીદાર બનીએ.
#Navratri #SHG #GLPC #SarasMela2026