▪️imp msg.
આજ નો ઈતિહાસ નો test ટેકનિકલ પ્રોબ્લેમ ના કારણે આજે રાત્રે અથવા કાલે સવારે અપલોડ થશે જે ધ્યાને લેવું.
- team @GPSC_PRELIMS
https://t.co/aHq3oHq0h2
🇮🇳 Mock test schedule for next week.
▪️ બન્ને chapter long & important છે, તો પૂરતો સમય આપ્યો છે.
▪️ સરખી રીતે GCERT revised કરી લેજો 👍
▪️ અગાઉના chapter ની ટેસ્ટ આપવાની બાકી હોય તો google site ની link bio માં છે.
(100% free છે)
🇮🇳 Quick test 126
▪️ બંધારણના અનુચ્છેદ 102-D મુજબ કોઈ સંસદ સદસ્ય, વિદેશી નાગરિકતા પ્રાપ્ત કરે અથવા કોઈ વિદેશી દેશ પ્રત્યે પોતાની નિષ્ઠા પ્રદર્શિત કરે, તો તેને ...... કરવામાં આવશે.
Comment your answer 👍
🇮🇳 Quick test 124
▪️ હાલમાં જ કેન્દ્રીય કેબિનેટે વધાવન (vadhavan) ખાતે દેશના 13 માં ઓલ-વેધર ગ્રીનફિલ્ડ ડીપડ્રાફ્ટ મેજર પોર્ટ માટે 76 હજાર કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાની મંજૂરી આપી છે. આ મેજર પોર્ટ કયા રાજ્ય માં આવેલું છે?
A) કેરળ
B) પશ્ચિમ બંગાળ
C) મહારાષ્ટ્ર
D) કર્ણાટક
🇮🇳 Quick test 123
▪️દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા અંગે 2023માં ઉચ્ચ સ્તરીય સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું, તે સમિતિએ રાષ્ટ્રપતિને રિપોર્ટ સોંપી દીધો છે. આ ઉચ્ચ સ્તરીય સમિતિના અઘ્યક્ષ કોણ હતાં?
A) Y.V. રેડ્ડી
B) રામનાથ કોવિંદ
C) મનોજ સિંહા
D) D Y ચંદ્રચૂડ
Comment your answer👍
🇮🇳 Mock test schedule for next week.
▪️ બન્ને chapter long & important છે, તો પૂરતો સમય આપ્યો છે.
▪️ સરખી રીતે GCERT revised કરી લેજો 👍
▪️ અગાઉના chapter ની ટેસ્ટ આપવાની બાકી હોય તો google site ની link bio માં છે.
(100% free છે)
🇮🇳 Quick test 122
▪️ જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલ 359 m ઊંચો અને 1.3 km લાંબો railway arch bridge કે જે ઉધમપુર - શ્રીનગર - બરામુલા રેલ લિંકનો હિસ્સો છે, તે કઈ નદી પર બનાવવામાં આવ્યો છે?
A) રાવી
B) વ્યાસ
C) ચેનાબ
D) સતલુજ
▪️Comment your answer 👍