@brijeshmeja1 @narendramodi@Bhupendrapbjp ગુજરાત ના 15000/VCE પરિવાર ની વાત મોદી જી ને કરોને વગર પગારે VCE કામ કરેછે. તેમના પરિવાર તો આમય વગર પગારે ભૂખ્યા મરી રહ્યા છે. આ બધો ત્રાસ ક્યાં ભોગવશો ?????
@gavadiya_j VCE ને ન્યાય આપો અને પગાર ધોરણ લાગુ કરવામાં આવે તેવી વિનંતી છે
બીજા રાજ્યમાં vce ને ન્યાય આપી દેવામાં આવ્યો છે તો ગુજરાતમા સરકાર કેમ નથી કરતી ન્યાય
બંધારણ પ્રમાણે સમાન કામ અને સમાન વેતન મળતું નથી
ખરેખર સરકાર બંધારણ નું અપમાન કરે છે
@msisodia@isudan_gadhvi સાહેબ ક્યારેક તો ગુજરાત ના VCE VCE VCE સાથે LUNCH તો કરિજુવૉ ખબર પડશે ગુજરાત ના VCE ની હાલત
વગર પગારનો સરકારી કર્મચારી એટલે VCE VCE....... Vce
VCE ગુજરાત ના પાયાનાં પગારવગર ના કર્મચારી ડિજિટલ ગુજરાત, વગર પગારે ગુજરાત ચલાવી રહ્યા છે. અને પોતાનું ગુજરાન પણ વગર પગારે ચલાવે છે તો હવે VCE ના કુટુંબ નું વિચારી
કમિશન પ્રથા બંધ કરો અને પગાર આપો હદ થઇ હવે...
@narendramodi ગુજરાત ના VCE ના પગાર નો પ્રશ્ન હલ કરો આજેટલા મેળા અને પોગ્રામ પાછળ ખર્ચ કરો છો તો ગુજરાત ના VCE જે 16વર્ષ થી વાયબ્રન્ટ ગુજરાત, અને ડિજિટલ ગુજરાત ના પાયાનાં વગર પગાર ના કર્મચારી VCE ને હવે તો પગાર આપો