Home
Language
English
Türkçe
Bahasa Indonesia
About
Privacy Policy
Terms of Service
Pricing
Sign In
Download All
Share
Pd Suthar
@GajjarPd
Teacher| Social worker | B.ed
Patan, India
Joined October 2018
575
Following
105
Followers
1K
Posts
GajjarPd
retweeted
Raghuveer Barot
@barot_raghu
6 days ago
જે બદલી શકાય તેમ નથી તેને સ્વીકારી લેવામાં જ મનની અસલી શાંતિ છુપાયેલી છે.
Pd Suthar
@GajjarPd
12 days ago
કામ બોલતું હોય ત્યારે સમય બેઠો બેઠો સાંભળતો હોય છે
@DeepakMeghani
GajjarPd
retweeted
Deepak Meghani
@DeepakMeghani
15 days ago
સ્પર્ધાત્મક પરીક્ષાની સ્પર્ધા કે પરીક્ષા એમને નડતી નથી હોતી, જે ઉમેદવારો શિસ્તની એરણ પર પોતાને હરપળ મૂકતા હોય છે. — દીપક મેઘાણી ('વ્યૂહચક્રવ્યૂહ'માંથી)
GajjarPd
retweeted
Raghuveer Barot
@barot_raghu
16 days ago
વિવિધ ફુલો છતાં, હોતો નથી કૈં ભેદ ઉપવન માં, ફકત એક માનવી ને, માનવી ની જાત ખટકે છે. — શૂન્ય પાલનપુરી
Who to follow
RJTTHOGONDAL
@TsbccGondal
Mayur Suthar
@MayurSu32249385
Teacher | ex. તલાટી કમ મંત્રી, CLERK, પોલીસ કોન્સ્ટેબલ |
Himmatsinh
@Himmats15133844
teacher &social working....truth is my attitude ....
GajjarPd
retweeted
Prrii
@Krushnarpan_K
21 days ago
બળવો હંમેશા બહાદુરી નથી બતાવતો, પોતાના સમય આવતા સુધી શાંત રહેવા માં જ શાણપણ છે.!! 🩶
Pd Suthar
@GajjarPd
16 days ago
ભાઈ એ ભાઈ છે ભાર નથી ...
@DeepakMeghani
Pd Suthar
@GajjarPd
17 days ago
એક સમજુ માણસ જેણે સબંધો માટે આખી જાત ખર્ચી હોય તેને અંતે એક જ વાક્ય સાંભળવા મળશે " જા ડિશ ધોતો આવ"
@DeepakMeghani
Pd Suthar
@GajjarPd
17 days ago
દિવસ થાકીને રંગહીન થઈ જતો નથી તેથી જ સંધ્યા ખીલે છે
@DeepakMeghani
GajjarPd
retweeted
ज़िन्दगी गुलज़ार है !
@Gulzar__sahab
18 days ago
मैं मंज़िल देखकर नहीं चलता… मेरा कदम ही रास्ते की कीमत तय करता है।
GajjarPd
retweeted
Deepak Meghani
@DeepakMeghani
26 days ago
જૂનાં થઈ ગયેલાં પુસ્તકો સિવાય મારી પાસે કંઈ નથી એક બેબાક મૌન સિવાય ખિસ્સે સભા માટે કંઈ નથી — દીપક મેઘાણી ('અગ્નિગંગા'માંથી)
GajjarPd
retweeted
Raghuveer Barot
@barot_raghu
20 days ago
"એક તંદુરસ્ત શરીર, એક શાંત મન, અને પ્રેમથી ભરેલું ઘર. આ વસ્તુઓ ખરીદી શકાતી નથી! તેને કમાવવી (મેળવવી) પડે છે." — નવલ રવિકાંત
GajjarPd
retweeted
psi kartiksinh barad
@KartikBarad03
about 2 years ago
વૃક્ષોની કઠોરતા; પિતાની કરૂણતા અને શબ્દોની કોમળતા સમજવા વિદ્યાર્થી નહીં "અભ્યાર્થી" બનવું રહ્યું.
#યુનિવર્સિટીગ્રંથનિર્માણબોર્ડ
#ગુજરાતીનાગૌરવગ્રંથો
#rajula
GajjarPd
retweeted
psi kartiksinh barad
@KartikBarad03
7 months ago
બે વિરોધી પરિસ્થિતિનો સ્વીકાર કરવામાં જ ડહાપણ છે.
GajjarPd
retweeted
psi kartiksinh barad
@KartikBarad03
about 1 month ago
જ્ઞાની ને મૂર્ખ વચ્ચે, માત્ર 'જીભનો' ફેર હોય છે.
@DeepakMeghani
#હાઈકુ
#knowthetruth
GajjarPd
retweeted
Dasharath Thakor
@Dashara48649125
21 days ago
કાગળ ક્યારેય રડતાં નથી, એ તો બસ માણસ ને રડાવી દે છે…!! પછી ભલે ને એ પ્રેમપત્ર હોય, રિઝલ્ટ હોય કે પછી મેડિકલ રિપોર્ટ….! 💐સુપ્રભાત💐
GajjarPd
retweeted
Radhe Krishna
@AshaPatel3031
21 days ago
બધાની, બધી સલાહ માનવી જરૂરી નથી, કારણ કે "જીભ” ચલાવવામાં અને "જીવન” ચાલાવવામાં ઘણો ફેર છે.
Pd Suthar
@GajjarPd
21 days ago
વિંખાતી વેળાએ પંખીઓનો સુર પણ બેસુર લાગે છે
@DeepakMeghani
GajjarPd
retweeted
Raghuveer Barot
@barot_raghu
23 days ago
શિસ્ત એ આજના આરામનો ત્યાગ કરીને આવતીકાલની સફળતા મેળવવાનો સેતુ (બ્રિજ) છે.
Pd Suthar
@GajjarPd
24 days ago
પામરને દબાવવો એ સજ્જન માણસનું કામ નથી
@DeepakMeghani
GajjarPd
retweeted
Prrii
@Krushnarpan_K
25 days ago
સરોવર સૂક્યા સામટાં, ગળ્યા સરીતામે ગંદ, પ્રદુષણ પેશી ગયું, ને માનવ મતીયું મંદ.!!✨
#દુહો
Last Seen Users on Sotwe
MARIA
Seen from
United States
Kristi Cantik
Seen from
Indonesia
Zeynep +18 (Sadece Türkçe İçerik Paylaşıyorum)
Seen from
France
Bokepnih
Seen from
Indonesia
علی غزنوی
Seen from
Egypt
Touma
Seen from
Netherlands
Comaminhagata
Seen from
Belgium
EVLİ GİZLİ İST
Seen from
Turkey
T_____________oe______y
Seen from
Thailand
طبلوش
Seen from
Algeria
Trends for you
1
Bryson
Under 10K tweets
2
Logan Paul
Under 10K tweets
3
Olive Garden
Under 10K tweets
4
Brandel
Under 10K tweets
5
Jimothy
Under 10K tweets
6
Scrap
Under 10K tweets
7
Meatloaf
Under 10K tweets
8
The R&A
Under 10K tweets
9
Interim
Under 10K tweets
10
Wyndham Clark
Under 10K tweets
Most Popular Users
1
Elon Musk
@elonmusk
240.9M followers
2
Barack Obama
@barackobama
119.2M followers
3
Donald J. Trump
@realdonaldtrump
111.8M followers
4
Cristiano Ronaldo
@cristiano
111.6M followers
5
Narendra Modi
@narendramodi
107M followers
6
Rihanna
@rihanna
97.9M followers
7
NASA
@nasa
92.2M followers
8
Justin Bieber
@justinbieber
91.1M followers
9
KATY PERRY
@katyperry
88.2M followers
10
Taylor Swift
@taylorswift13
82.1M followers
11
Lady Gaga
@ladygaga
73.6M followers
12
Virat Kohli
@imvkohli
70.8M followers
13
Kim Kardashian
@kimkardashian
70M followers
14
YouTube
@youtube
68.7M followers
15
Bill Gates
@billgates
64.2M followers
16
Neymar Jr
@neymarjr
63.6M followers
17
The Ellen Show
@theellenshow
62.4M followers
18
CNN
@cnn
61.8M followers
19
Selena Gomez
@selenagomez
61.3M followers
20
X
@x
60.8M followers
Olivia
Online
✨
⭐
💫