દેશ અને વિશ્વની આન બાન અને શાન, આપણા સૌના આદર્શ ગુજરાતના પનોતા પુત્ર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નું સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો તે ધન્ય પળ.
આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ પ્રભારી શ્રી @tarunchughbjp જીની ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રદેશ બેઠકમાં સંગઠનાત્મક વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી.
વનબંધુઓનો વિકાસ
કૃષિ સહાયના સથવારે સમૃદ્ધ બનતી ખેતી અને આત્મનિર્ભરતાના માર્ગે આગળ વધતા વનબંધુઓ આજે પ્રગતિ અને સમૃદ્ધિના પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.
#SevaKiKahani#SevaSankalpAbhiyan
A New Push for India’s Logistics Ecosystem! 🚆🇮🇳
ITLA will strengthen research, planning, project monitoring and data-driven decision-making across the transport and logistics sectors.
#CabinetDecisions
ABP News द्वारा आयोजित 'Modi Era: 25 साल' कॉन्क्लेव में आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के दूरदर्शी नेतृत्व और राष्ट्र सेवा के 25 वर्षों के सफर पर संवाद करने का सुअवसर मिला।
एक सामान्य कार्यकर्ता के रूप में उनके कड़े संघर्ष, जन-कल्याण के प्रति अटूट निष्ठा और योजनाओं को धरातल पर शत-प्रतिशत उतारने की दृढ़ इच्छाशक्ति को करीब से देखना हम सभी के लिए अत्यंत प्रेरणादायक है।
@narendramodi@abpasmitatv
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के सार्वजनिक जीवन के 25 वर्ष भारतीय लोकतांत्रिक व्यवस्था में जनसेवा, सुशासन और राष्ट्रहित के प्रति निरंतर समर्पण की प्रेरक यात्रा का प्रतीक हैं।
गुजरात के मुख्यमंत्री के रूप में प्रशासन को विकासोन्मुख दृष्टि, जनभागीदारी और परिणाममुखी कार्यसंस्कृति से जोड़ने से लेकर देश के प्रधानमंत्री के रूप में भारत को आत्मनिर्भरता, समावेशी विकास और वैश्विक प्रतिष्ठा की दिशा में आगे बढ़ाने तक, उनका नेतृत्व स्पष्ट संकल्प और दीर्घदृष्टि से परिपूर्ण रहा है।
इन वर्षों में शासन की प्राथमिकताओं के केंद्र में गरीब, किसान, युवा, नारीशक्ति, वंचित और मध्यम वर्ग को स्थान देने के साथ-साथ आधारभूत संरचना, डिजिटल प्रगति, आर्थिक सशक्तिकरण, सामाजिक सुरक्षा और जनकल्याण के अनेक क्षेत्रों में व्यापक परिवर्तन देखने को मिले हैं।
प्रधानमंत्री जी ने सेवा को शासन का आधार, सुशासन को विकास का माध्यम और राष्ट्रहित को प्रत्येक निर्णय का सर्वोच्च मानदंड बनाया है। ‘सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास’ की भावना ने जनभागीदारी को राष्ट्रीय प्रगति की महत्वपूर्ण शक्ति के रूप में स्थापित किया है।
आज भारत एक ऐसे कालखंड में आगे बढ़ रहा है, जहां विकास के साथ आत्मविश्वास, आधुनिकता के साथ अपनी विरासत पर गर्व और राष्ट्रीय हितों के प्रति स्पष्टता दिखाई देती है।
राष्ट्रसेवा के 25 गौरवपूर्ण वर्ष पूर्ण करने पर आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को हृदयपूर्वक अभिनंदन एवं वंदन ।
पूर्ण विश्वास है कि उनके नेतृत्व में देश विकसित भारत के संकल्प को सिद्ध करने की दिशा में निरंतर नई उपलब्धियां प्राप्त करता रहेगा।
#25YearsOfSeva
Surat’s identity, now riding with its future!
The Surat Metro is bringing the spirit of the world-renowned ‘Diamond City’ into its design, with diamond-inspired elements adorning metro trains, ceilings and infrastructure.
A metro that doesn’t just connect Surat, it reflects the city’s unique identity.
आज नई दिल्ली के श्री विनायक मंदिर में पूजा-अर्चना की।
भगवान श्री गणेश से देशभर के अपने परिवारजनों की सुख-समृद्धि और उत्तम स्वास्थ्य की कामना की।
विघ्नहर्ता की कृपा से सबका कल्याण हो और देश निरंतर प्रगति के मार्ग पर आगे बढ़ता रहे।
सिख धर्म के प्रथम गुरु श्री गुरु नानक देव जी के ज्योति-ज्योत दिवस पर सादर नमन। 🙏
उनके प्रेम, सेवा और समानता के संदेश सदैव मानवता का मार्गदर्शन करते रहें।
ગુજરાત પ્રદેશ ભાજપના માનનીય અધ્યક્ષ શ્રી @ijagdishbjp સાહેબને પ્રદેશ અધ્યક્ષ તરીકે 1 વર્ષ પૂર્ણ થવા પર ખૂબ ખૂબ અભિનંદન.
સંગઠન સેવાનો આ પ્રવાહ આપના માર્ગદર્શનમાં સતત નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
વેસુ રંગાયું પ્રભુ ભક્તિના રંગે ! 🚩
સુરતની પાવન ધરતી પર શ્રી તપાગચ્છીય સમસ્ત જિનાજ્ઞા આરાધક સંઘ દ્વારા આયોજિત ત્રણ લોકના નાથની ભવ્યાતિભવ્ય સામૂહિક મહારથયાત્રામાં ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવ્યો. ફોનિક્સ ડોમ, વેસુથી મહાપ્રારંભ પામેલી આ મહારથયાત્રા દરમિયાન ભક્તિ અને આધ્યાત્મિકતાની ચોતરફ અનુભૂતિ કરી તેમજ પૂજ્ય ગુરુ ભગવંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
જ્યાં રથ પર બિરાજીત હોય પ્રભુની પ્રતિમા, માર્ગ પર પ્રસરતો હોય આસ્થાનો અજવાસ અને હૃદયમાં હોય જિનશાસન - તેવો આ અલૌકિક ધર્મોત્સવ કાયમ સ્મૃતિમાં રહેશે.