આપણા સુખ દુઃખ,જીવનની દરેક ક્ષણનું સાક્ષી એટલે આપણું અમદાવાદ,દરેકને પોતાના સમાવતું અને દરેકના હ્રદયમાં ધબકતું શહેર એટલે અમદાવાદ,દેશને આઝાદી માટે નવી દિશા બતાવનાર ગાંધી આશ્રમની ભૂમિ એટલે અમદાવાદ. અમદાવાદના 612 માં જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આજે સુઈગામ તાલુકાના ભરડવા ગામે ગ્રામજનો નો પ્રેમ,લાગણી,સ્નેહ અને આવકાર મળ્યો, તેમજ મારુ સન્માન કર્યું અને ગ્રામજનો દ્વારા જંગી સમર્થન અને પ્રતિસાદ મળ્યો..!!
#કોંગ્રેસ_આવે_છે_125_લાવે_છે
આપણાં કામ નેક છે...
દરેક કોમ એક છે...
આપણે દરેક ચુંટણી શાંતિપૂર્વક અને સંયમથી હળીમળીને લોકતાંત્રિક બાબતોના ઉલ્લંઘન વગર લડેલ છે ..
કોઈપણ જાતની ઉશ્કેરણી કરવી એ યોગ્ય નથી...
રાજકીય લડાઈમાં સામાજિક સમરસતા ને હાની પહોચાડવાનો કોઈને અધિકાર નથી.
#શાંત_થરાદ#ઉશ્કેરણી_નો_એન્ટ્રી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના પસંદગી પામેલા સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન, સૌ ઉમેદવારો જંગી બહુમતી જીતી અને પૂર્ણ બહુમતીથી કોંગ્રેસની સરકાર બનાવો તેવી શુભેચ્છાઓ
#કોંગ્રેસ_આવે_છે#Jagdishthakor#Jagdishthakormp
આજરોજ થરાદ ખાતે થરાદ વિધાનસભા ના કોંગ્રેસ ઉમેદવાર તરીકે નામાંકન અને વિજય સંકલ્પ સંમેલનમાં જે આપ સૌ થરાદ વાસીઓ નો પ્રેમ મળ્યો છે તે બદલ આપ સૌનો સદૈવ ઋણી રહીશ ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત થરાદ ના મારાં પ્રજાજનો નો હું હૃદયપૂર્વક આભાર માનું છુ…