Connect with coastal enterprises powering India’s blue economy.
Join us for B2B and B2G meetings at the Vibrant Gujarat Regional Conferences and explore new avenues for collaboration and growth.
Date: 11th – 12th January 2026
Venue: Marwadi University, Rajkot
Support. Connect. Collaborate.
Register today:
https://t.co/yLIVlQGD4M
#VibrantGujarat #VGRC #VGRCRajkot #VibrantGujaratRegionalConferences #VGRC2026 #InvestInGujarat #GujaratForGrowth #VocalForLocal #LocalToGlobal
આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે દાયકા પહેલા શરૂ કરેલી વાઇબ્રન્ટ ગુજરાતની પહેલનો, માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં કુશળ નેતૃત્વમાં એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. હવે વાઇબ્રન્ટ ગુજરાતની પહેલ પહોંચી છે ગુજરાતનાં ખૂણે ખૂણે. જેના થકી સ્થાનિક ઉદ્યોગો અને વ્યવસાયોને મળશે વૈશ્વિક મંચ.
આ પહેલ એટલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં યોજાવા જઇ રહેલી આ કોન્ફરન્સનો શુભારંભ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં વરદ્હસ્તે તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવ���માં આવશે.
તારીખ ૧૧ જાન્યુઆરી, મારવાડી યુનિવર્સિટી રાજકોટ ખાતે શરૂ થશે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ.
'કચ્છ સૌરાષ્ટ્રને દ્વાર, નવી તકોને આવકાર'
#VibrantGujarat #VGRC #VGRCRajkot #VibrantGujaratRegionalConferences #VGRC2026 #InvestInGujarat #GujaratForGrowth #VocalForLocal #LocalToGlobal