આ કેસમાં બચાવ પક્ષ તરફથી 58 સાક્ષીઓ જ્યારે ફરિયાદ પક્ષ તરફથી 187 સાક્ષીઓ તપાસવામાં આવ્યા
હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ આ કેસમાં સાક્ષી તરીકે આપી હતી જુબાની
11 કલાકે વિશેષ અદાલત સંભળાવશે ચુકાદો
અમદાવાદઃ આજે નરોડા ગામ હત્યાકાંડમાં ચુકાદો
નરોડા ગામ કોમી રમખાણોમાં 11 લોકોના થયા હતા મોત
28 ફેબ્રુઆરી 2002ના રોજ બની હતી ઘટના
સમગ્ર કેસમાં કુલ 86 આરોપીઓની કરાઈ હતી ધરપકડ
તત્કાલીન ધારાસભ્ય માયા કોડનાની, બાબુભાઈ પટેલ ઉર્ફે બાબુ બજરંગી અને જયદીપ પટેલ સહિતના લોકોને કરાઈ હતી ધરપકડ
અતિકના પુત્ર અસદનું એન્કાઉન્ટર
યુપી STFની ટીમે કર્યું એન્કાઉન્ટર
અસદ પર રૂપિયા લાખનું હતું ઈનામ
પ્રયાગરાજમાં હત્યા કર્યા બાદ ફરાર હતો અસદ
અસદ સાથે શૂટર ગુલામનું પણ એન્કાઉન્ટર
વડોદરાના કરજણના ભાજપ ધારાસભ્ય અક્ષય પટેલની કારનો થયો અકસ્માત
એકસપ્રેસ હાઇવે પર આણંદ પાસે થયો અકસ્માત
અચાનક નીલ ગાય હાઇવે પર આવી જતા સર્જાયો અક્સ્માત
અકસ્માતમાં અક્ષય પટેલને હાથમાં પહોચી સામાન્ય ઈજાઓ
અકસ્માત થતાં ધારાસભ્યની કારને થયું નુકશાન
રાજકોટઃ નિવૃત આર્મીમેન રખડતાં ઢોરે અડફેટે લીધા બાદ તંત્ર જાગ્યું
બે સપ્તાહમાં 425 જેટલા ઢોર પકડ્યાં હોવાનો તંત્રનો દાવો
એક સપ્તાહમાં સૌથી વધારે ઢોર પકડાયા હોવાનો તંત્રનો દાવો
રાજકોટની ઘટનાની હાઇકોર્ટે પણ લીધી હતી નોંધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની શુભેચ્છા મુલાકાત કરી
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પ્રથમ શુભેચ્છા મુલાકાત દિલ્હીમાં કરી હતી
CM ભુપેન્દ્ર પટેલે તેમના એક દિવસિય દિલ્હી પ્રવાસ
@Bhupendrapbjp