મુલાકાત દરમિયાન આંગણવાડીમાં અભ્યાસ કરતા નાનાં ભૂલકાઓના સર્વાંગી વિકાસ અને આનંદમય શિક્ષણને પ્રોત્સાહન મળે તે હેતુથી પોતાની ગ્રાન્ટમાંથી બાળકો માટે ઉપયોગી સંગીતના વિવિધ સાધનો ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા.
"બાળક રમશે, શીખશે અને શાળા માટે બનશે તૈયાર"
ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ-2020 અંતર્ગત આંગણવાડીઓમાં 3 થી 6 વર્ષના બાળકોને નિઃશુલ્ક અને ગુણવત્તાસભર પૂર્વ-પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. પ્રશિક્ષિત આંગણવાડી કાર્યકરો દ્વારા થીમ આધારિત અભ્યાસક્રમ, આકર્ષક ટીચિંગ-લર્નિંગ મટીરીયલ
કોલવડા ગામ ખાતે આંગણવાડી પ્રવેશોત્સવ-૨૦૨૬ અંતર્ગત 🎭 "શેરી નાટક" નું આયોજન કરી આંગણવાડીમાં બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓ માટે મળતી વિવિધ સેવાઓ વિશે માહિતગાર કરી 3 થી 6 વર્ષના બાળકોનો આંગણવાડીમાં પ્રવેશ કરાવવા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો.
#ICDS#praveshotsav2026#gmc
રાંધેજા ગામ ખાતે આંગણવાડી પ્રવેશોત્સવ-૨૦૨૬ અંતર્ગત 🎭 "શેરી નાટક" નું આયોજન કરી આંગણવાડીમાં બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓ માટે મળતી વિવિધ સેવાઓ વિશે માહિતગાર કરી 3 થી 6 વર્ષના બાળકોનો આંગણવાડીમાં પ્રવેશ કરાવવા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો.#ICDS#praveshotsav2026#gmc
🎭 શેરી નાટક – આંગણવાડી પ્રવેશોત્સવ ૨૦૨૬
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તા. ૧૫ થી ૧૮ જૂન દરમિયાન યોજાનાર શેરી નાટકમાં જોડાઓ અને જાણો આંગણવાડીમાં બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓ માટે મળતી વિવિધ સેવાઓ વિશે.
PMFCT અંતર્ગત તમામ જન્મે થી ૬ વર્ષ સુધીના બાળકોની નોંધણી કરવી અને આઇસીડીએસ સેવાઓનો લાભ આપવો આ માટે આઇસીડીએસ સેવાઓની વિગતો આપી આંગણવાડીમાં નામ નોંધણી કેવીરીતે થાય છે તેની સમજ આપી સાથે-સાથે દરેક આંગણવાડીના નામ સરનામાની વિગતો આપ-લે કરી રજીસ્ટ્રેશન માટે સમજાવેલ છે.
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ "બાંધકામ સાઇટ" ના મજુર પરિવારના બાળકો માતાઓ અને કિશોરીઓ સરકારની આઇસીડીએસ સેવાઓનો લાભ લે અને ગાંધીનગર મહાનગરપાલિકાની ૧૧૧ આંગણવાડીઓમાં વધુમાં વધુ લાભાર્થીઓ આંગણવાડી સાથે જોડાઇ તે માટે... #GMC#ICDS#Anganwadi#Beneficiaries#Coverage
માન.કમિશનરશ્રી ગાંધીનગર, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી, MOH મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ તથા CREDAI Gandhinagar (Gandhinagar Builders Association-GBA) ના ચેરમેન તથા સભ્યો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવેલ જેનો મુખ્ય ઉદેશ્ય આંગણવાડીમાં કવરેજ વધારવુ...
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામની બાલવા - 6 આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરી વિદ્યાર્થીઓ સાથે હર્ષભર્યો સંવાદ કર્યો. બાળકોને સારા સંસ્કાર, સ્વચ્છતા અને નિયમિત અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા.
મમતા દિવસ પર ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામે આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરી, આંગણવાડીમાં આવતી ગર્ભવતી બહેનો સાથે સંવાદ કર્યો.
તેમની આરોગ્ય સંબંધિત જરૂરિયાતો, પોષણ અને સરકારી યોજનાઓ અંગે ચર્ચા કરી.
માતા અને બાળ સ્વાસ્થ્ય વધુ સશક્ત બને
બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો એટલે ગુણવત્તાસભર પૂર્વ પ્રાથમિક શિક્ષણ! ✨
ગાંધીનગર મહાનગરપાલિકાના ICDS વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રો પર 'બાલક પાલક સર્જન' કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું.
જેનો હેતુ બાળકોના નામકનમાં વધારો કરવા આંગણવાડી કક્ષાએ નોંધાયેલ બાળકો આંગણવાડીમાં નિયમિત આવી અભ્યાસક્રમ આધારિત પ્રવૃત્તિઓ માં જોડાય તે માટે વાલીની ભાગીદારી વધારવા બાળકોને વાલી સાથે મળીને પ્રવૃત્તિઓ કરે જેથી બાળકોના સર્વાંગી વિકાસને વેગ મળે.
આઇસીડીએસ દ્વારા આંગણવાડીમાં આપવામાં આવતી સેવા તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓથી માતા-પિતા, વાલીઓ માહિતગાર થાય અને વધુમાં વધુ લાભાર્થીઓ લાભ મેળવી શકે તેવા શુભ આશય થી આંગણવાડી કક્ષાએ બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું,
#PoshanPakhwada2026 અંતર્ગત બાગાયત વિભાગ સાથે સંકલન કરી ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારની સેક્ટર-૧૩-૧ આંગણવાડીમાં વિવિધ શાકભાજી (દુધી, રીંગણ, ટામેટા, મરચા, મિઠો લીમડો) અને ફળો (પપૈયો, સરગવો) ના રોપાનું વાવેતર કરી પોષણ વાટીકા વિકસાવવામાં આવી.
#SahiPoshanDeshRoshan#ICDSGMC
मां का दूध-शिशु के लिए सबसे पहला और सबसे उत्तम आहार सही तरीके और सही पोज़िशन से स्तनपान करना, मां और शिशु दोनों के लिए आरामदायक और लाभकारी होता है।
आइए, इस वीडियो में जानें- स्तनपान के सही तरीके और आसान पोज़िशन,ताकि हर फीड बने सुरक्षित, सहज और पोषण से भरपूर।
#First6YearsOfLife