@JioCare A to key chhe k time lagse ne avse atle tamare tya lagi jase avu key chhe call ma ne koi face to face to maltuj nathi jio office ma bhavnagar ma ne koi sarkhjo javab nathi apta
@Joshi1Mitali અનુયાયીઓને ઉપદેશ આપે છે કાંદા,લસણ,માંસ મચ્છી નુ સેવન નહીં કરવાથી કામેચ્છા કાબૂમાં રહે છે, પણ આ લોકો તો સાત્વિક ભોજન, ચોખ્ખું દૂધ અને ઘી નુ સેવન કરીને પણ કાંડ કરે છે અને યૌન શોષણ પણ કરે છે તેનુ શું?