રાફેલ ફાઈટર જેટ દ્વારા ભારતીય સેનાને વધુ શક્તિશાળી બનાવી રહી છે મોદી સરકાર
👉 માર્ચ 2021 સુધી ભારત પાસે હશે 17 રાફેલ
👉 એપ્રિલ 2022 સુધી તમામ રાફેલ પહોંચશે ભારત
@CRPaatil | @vijayrupanibjp
ભારત દ્વારા બ્રાઝિલને વેક્સિન મોકલી તે માટે આભાર વ્યક્ત કરવા બ્રાઝિલના પ્રેસિડેન્ટ દ્વારા ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ ઉપર હનુમાનજીના ચિત્ર સાથે આ મુજબનો ટ્��ીટ કરેલું છે.
@BJP4BhavngrDist @iPankajShukla @Mukesh_Langaliy @abhaysinh_chavd @CRPaatil
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી @Mukesh_Langaliy દ્વારા જિલ્લામાં IT અને સોસીયલ મીડિયા વિભાગમાં કન્વીનર તથા સહ કન્વીનરોની નિમણુક કરવામાં આવી
તેમા વલ્લભીપુર શહેર મંડળ ઈન્ચાર્જ તરીકે મારી નિમણુંક થતા જીલ્લાધ્યક્ષ તથા ભાજપ પરીવારનો આભાર માનુ છુ
રાજકોટ ખાતે નિર્માણ પામશે એઇમ્સ
👉 AIIMS જેવી ખ્યાતિ પ્રાપ્ત મેડીકલ એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ ગુજરાતના હેલ્થકેર સેકટરમાં નવા પ્રાણ ફૂકશે
👉 ગરીબ અને છેવાડાના માનવીને પણ હવે સુપર સ્પેશ્યાલિટી સારવાર સુવિધા મળતી થશે
#AIIMSinGujarat 🚓🚨