Warmly welcomed Hon'ble PM Shri @narendramodi ji at Vadodara airport!
His energy, enthusiasm & determination inspire a nation! A true people's PM, loved by all!
#ViksitBharatViksitGujarat
૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫
અંગદાન જાગૃતિ ક્ષેત્રે
અવિસ્મરણીય દિવસ છે.
@JayShah (ICC) અધ્યક્ષના
પ્રયાસ થકી Ind Vs Eng oneday International Cricket
મેચમાં એક જ દિવસમાં ૨૨ હજારથી વધારે લોકોએ
અંગદાન સંકલ્પ કર્યો.
@JayShah ને
ખુબ ખુબ અભિનંદન સહ ધન્યવાદ! 🌹🙏
उत्तर प्रदेश के प्रयागराज में 144 साल बाद आए महाकुंभ में आज मौनी अमावस्या के पवित्र दिन पर गंगा यमना सरस्वती संगम घाट पर अमृत स्नान करके का अलौकिक अवसर प्राप्त हुआ.
#Mahakumbh2025
"સૌનો સાથ અને સૌનો વિકાસ" ના મૂળમંત્ર સાથે હરહંમેશ જનસેવામાં કાર્યરત રહેનાર ગુજરાત સરકારના માનનીય ગૃહ અને યુવક સેવા મંત્રી આદરણીય શ્રી @sanghaviharsh જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ઈશ્વર આપને તંદુરસ્ત આરોગ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એજ મંગલ પ્રાર્થના.

ગાંધીનગર ખાતે સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઝોન અને જીલ્લા/મહાનગર સંયોજકની બેઠક મળી જેમા આગામી કાર્યક્રમોના આયોજન અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી.