CKG હાઈસ્કુલ માં શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી જેમાં ગાંધીનગર થી કૃષિ અધિકારીશ્રી હાજર રહ્યા તથા અન્ય શિક્ષણ સ્ટાફ હાજર રહ્યો સાથે આરોગ્ય ની ટીમ તથા ગામ ના આગેવાન ઉપસ્થિત રહ્યા.જેમાં શિક્ષણ નું મહત્વ વિશે જણાવવામાં આવ્યું અને શાળા માં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.
તા. 1 મે, ગુજરાત સ્થાપના દિવસ...
જય જય ગરવી ગુજરાત!
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્ચિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.
ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ...
તારીખ 14.03.2026 ના રોજ ઝાડ ઉપર થી પડી ગયેલ દર્દીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોવાલી ખાતે થી સારવાર કરી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ભરૂચમાં ખસેડવામાં આવ્યા.
PHC - GOVALI
JHAGADIA
"વિશ્વ ઝામર સપ્તાહ" જે તારીખ 08.03.2026 થી 14.03.2026 નો છે. જેમાં આપણા વિસ્તાર ના 40 વર્ષ થી વધુ ઉંમર ના તમામ વ્યક્તિઓ ને આંખો ની તપાસ કરાવવી જરૂરી બને છે. જેથી ભવિષ્ય માં થનારી આંખોની તકલીફ ને અટકાવી શકાય.નીચે જણાવેલ લક્ષણો દેખાય તો અવશ્ય પ્રા.આ.કેન્દ્ર-ગોવાલી ની મુલાકાત લો.
આજરોજ તારીખ 03.03.2026 ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોવાલી ના આયુષ્યમાન આરોગ્ય મંદિર રાણીપુરા ના ઉચેડીયા ગામની કિશોરીઓ ને HPV(ગર્ભાશય કેન્સર વિરોધી રસી)વેક્સિન વિશે સમજ આપવામાં આવી તથા વેક્સિન મૂકવામાં આવી. જેમાં ફિલ્ડ લેવલ ના સ્ટાફ નો ઘણો સહયોગ રહેલો છે.
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોવાલી ખાતે ગોવાલી ગામ ની કિશોરીઓ ને HPV વેક્સિન વિશે સંપૂર્ણ સમજ મેડિકલ ઓફિસર દ્વારા આપવા આવી સાથે સ્ટાફનર્સ દ્વારા વેક્સિનેશન પણ કરવા આવ્યું.આ પ્રોગ્રામ ને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે ફિલ્ડ સ્ટાફ નો પણ ઘણો સહયોગ હોય છે.
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોવાલી ના આયુષ્યમાન આરોગ્ય મંદિર રાણીપુરા ખાતે SATHI ના મોડ્યુલ - ૧ સાથે સોફ્ટ સ્કીલ અને ક્લિનિકલ સ્કીલ ની તાલીમ આપવામાં આવી.. જેમાં ટીમ વર્ક વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
PHC - GOVALI
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોવાલી ખાતે શ્રીમતી નિશા ચૌધરી IAS PA TSP ભરૂચ દ્વારા વિઝિટ કરવામાં આવી જેમાં વેક્સિન સ્ટોરેજ,લેબ રૂમ,ફાર્મસી રૂમ વગેરે ની મુલાકાત કરવામાં આવી તથા જરૂરી સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી.
LCDC કાયર્ક્રમ અંતર્ગત ગોવાલી PHC ના વિસ્તાર માં મળેલ શંકાસ્પદ લેપ્રસી ના દર્દીઓની મેડિકલ ઓફિસર શ્રી દ્વારા તપાસ કરવામાં આવી...અને AAM કાપલસાડી ની વિઝિટ કરવામાં આવી.
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોવાલી ના મેડિકલ ઓફિસર શ્રી દ્વારા LCDC કાર્યક્રમ અંતર્ગત આશાબહેનો દ્વારા સર્વે કરવામાં આવ્યો જેમાં મળેલ શંકાસ્પદ લેપ્રસી કેસો ની તપાસ કરવામાં આવી.
આજરોજ બ્લોક હેલ્થ ઓફિસ ઝઘડિયા ના ઓર્ડર અન્વયે અન્ય PHC ના હેલ્થ સેન્ટર ની ગોવાલી PHC ના સુપરવાઈઝર દ્વારા મુલાકાત કરવામાં આવી LCDC અંગે સુપરવિઝન કરવામાં આવ્યું અને રજીસ્ટરો ની ચકાસણી કરવામાં આવી.
આજરોજ LCDC કાર્યક્રમ અંતર્ગત ગોવાલી ગામની પ્રાથમિક શાળામાં લેપ્રસી અંગે જનજાગૃતિ માટે સેશન નું આયોજન કરવામાં આવ્યું અને તમામ બાળકો ને લેપ્રસી અંગે સમજાવવામાં આવ્યું.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોવાલી ગામના "દીકરી યોજના" ના લાભાર્થી ને મેડિકલ ઓફિસર શ્રી દ્વારા 5000/- ની સહાય આપવામાં આવી...તથા સરદારપુરા ગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોવાલી ના ટી.બી પેશન્ટ ની સાફલ્ય ગાધા રજૂ કરવામાં આવી.