થોડુંક વિચારવાથી એ સત્ય આપણી સમજમાં આવી જશે કે આપણે-સૌએ સફળતાના જે મા���દંડો નિર્ધારિત કર્યા છે, તેનો સંબંધ આપણા આ જીવનના ખૂબ જ નાના ભાગ સુધી સીમિત છે. #IslamBlessingForAll @JIHGujarat
इस्लामिक जीवन व्यवस्था में एक आदर्श समाज की रचना करने के सम्पूर्ण लक्ष्ण है। इस्लाम मानव को मानव बनाता है और समग्र मानव जाति से प���रेम सीखता है।
#IslamBlessingsForALL
@JIHGujarat
Muslims are wrong if they claim that Islam is only meant for them. In fact Islam, Quran and Prophet Muhammad pbuh are blessings for entire mankind - @MSalimEngineer
#IslamBlessingForAll@JIHMarkaz
જેઓ દરેક હાલતમાં પોતાનું ધન ખર્ચ કરે છે, ચાહે ખરાબ હાલતમાં હોય કે સારીહાલતમાં, જેઓ ગુસ્સાને પી જાય છે અને બીજાઓની ભૂલોને માફ કરી દે છે – આવાનેક (સદાચારી) લોકો અલ્લાહને ખૂબ પ્રિય છે.(3:134) #IslamBlessingForAll@JIHGujarat