Gujarat Media Club bring together media professionals who have keen interest to organize different event & activities for the fraternity. #GujaratMediaClub
Get ready to experience the soul of India at the BharatKool Festival of Bhav, Raag, and Taal! Join us from Nov 14-17 for FREE! Register now at https://t.co/hX1JlkvpjP. Don't miss out!"
#CulturalFest#AhmedabadEvents" #BharatKool
એક સંવેદનશીલ પ્રયાસ હેઠળ, ગુજરાત મીડિયા ક્લબે સુરતના અવસાનગ્રસ્ત પત્રકાર શ્રી આનંદ પટણીના પરિવારને ₹1 લાખની આર્થિક સહાય આપી, આ સંકટ સમયે પરિવારને હૂંફ આપવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે
#GMC મૃતકના પરિવાર સાથે આગવી રીતે પોતાની લાગણી વ્યક્ત કરે છે જે મુશ્કેલ સમયમાં થોડી મદદરૂપ થઈ શકે
In a compassionate gesture, the Gujarat Media Club extended financial support of ₹1 lac to the grieving family of the late journalist, Shri Anand Patni from Surat. The Club expresses condolences to the bereaved family as they pass through difficult times.
गुजरात मीडिया क्लब ने सूरत के दिवंगत पत्रकार श्री आनंद पटनी के शोक संतप्त परिवार को ₹1 लाख की वित्तीय सहायता देने का फ़ैसला लिया । क्लब के सम्मानित सदस्यगण परिवार के प्रति संवेदना व्यक्त करते हुए आशा करते हैं कि जीवन की इस कठिन घड़ी में ईश्वर उन्हें सम्भलने की ताक़त दे।ओम शांति
This Makar Sankranti, the sun rises with hope, kites fly in the sky with vigour, and the crops are ready to be harvested – all signifying hope, joy and abundance. Happy Makar Sankranti!
#makarsakranti#uttrayan#kiteflying#gujratmediaclub
ઉચ્ચ શિક્ષામંત્રી ઋષિકેશ પટેલ : ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી લોકો હાલ વિશ્વના દરેક ખૂણે પહોંચ્યા છે. ગુજરાતનું વૈવિધ્યસભર સાહિત્ય ખુબજ ઊંડું અને માણવા લાયક છે.
#gujaratmediaclub#glf#gmc#gujaratliteraturefestival
ગૃહમંત્રી હર્ષ સંઘવી : નવા લેખકોને પ્રોત્સાહન મળે તે અર્થે પુસ્તક પ્રકાશનની રાશીમાં વધારો કરીને 10 હજારથી 25 હજાર કરવામાં આવશે. આગામી દિવસોમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ નેશનલ કક્ષાનો થાય તે માટે અમે તત્પર છીએ.
#gujaratmediaclub#glf#gmc
GLF-10 સમાપન કાર્યક્રમ
નિર્ણય કપૂર GMC પ્રેસિડેન્ટ : ખૂબ જ શોર્ટ નોટિસમાં શક્ય બનેલ આ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ પાછળ ઘણા લોકોનો અથાગ પ્રયાસ છે અને ગુજરાત યુનિવર્સિટીનો ખુબ ખુબ આભાર જેમણે આ ખુબજ ઓછા નોટિસમાં પણ આ ફેસ્ટિવલ માટે તૈયારી બતાવી.
#gujaratmediaclub#gmc#glf
We extend our heartfelt thanks to Shri Rushikesh Patel, Gujarat’s Minister of Health and Higher Education, for his presence at the closing session of the 10th Gujarat Literature Festival. Our President, Nirnay Kapoor, had the privilege of welcoming the esteemed minister.
#gmc