*જન્માષ્ટમી પહેલાં અટલ સરોવર ખુલ્લું મુકાયું:* બે મહિના બાદ ફરી શરૂ થતાં લોકોમાં ઉત્સાહ, વિદેશમાં ફરવા ગયા હોય એવી વ્યવસ્થા કરાઈ, શનિ-રવિ અને તહેવારોમાં ભીડ ઊમટશે
https://t.co/bttKIGHPwr
કેદારનાથમાં વરસાદ અને લેન્ડ સ્લાઇડિંગને કારણે ફસાયેલા અરવલ્લી જિલ્લાના 17 યાત્રિકોને ગણતરીના કલાકોમાં જ એર લિફ્ટ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા; તમામ યાત્રિઓ સહિ સલામત..
કેદારનાથમાં વરસાદ અને લેન્ડ સ્લાઇડિંગને કારણે ફસાયેલા અરવલ્લી જિલ્લાના 17 યાત્રિકોને ગણતરીના કલાકોમાં જ એર લિફ્ટ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા; તમામ યાત્રિઓ સહિ સલામત...
#SEOC#RescueOperation#KedarnathYatra#Uttarakhand
लॉच करते समय यह समस्या आना आम बात है, एक इंजिनर को साफ दिखेगा की केबल अप्पर नीचे होने की वजह से यह हुआ हे
ऐसे कम जानकारी वाले पेजेस का विश्वास ना करे जो बस किसी की भी न्यूज कॉपी पेस्ट मारकर पैसे छापते हे
@nisarg_dayala ત્યાં થી માત્ર 3 ટ્રેનજ ભવનાગર થી ધસા તરફ જાય છે
બાકીની બધીજ ટ્રેન બોટાદ તરફ સીધી જતી રહે છે
જોકે જગ્યા અને પાથ ત્યાં છે પણ વધારે ટ્રેન ના હોવાના કારણે બનાવમાં આવતો નથી
રાજકોટ, જેતલસર, વાંસજળિયા, સિહોર, ધોળા આ 5 બાયપાસ ની વધારે જરૂરી છે જેથી નવી ટ્રેન પણ મળી સકે