Live stills from Surat. Look at the numbers & enthusiasm of the crowd pouring-in to support @RahulGandhi, who is appearing in a politically motivated defamation case.
Remember! Such support is coming in from a state like Gujarat. Who says that Congress is dying?
#SatyamevJayate
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત #ગાંધી_સંદેશ_યાત્રા નો શુભારંભ... આપણે સૌ ગાંધીજીના વિચાર સાથે જોડાઈને ગાંધીજીની સત્ય,અહિંસાની વિચારધારાને જન જન સુધી પહોંચાડીએ...
પ્રથમ દિવસ 27/09/2019
દાંડી થી સુરત
પોરબંદર થી ધોરાજી
પોરબંદર લોકસભા ક્ષેત્ર ના પૂર્વ સાંસદ, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન સ્વ. શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા ના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એવી પ્રાર્થના.
🙏ઓમ શાંતિ🙏
બાપુ સૌને પ્રેમ કરતા હતા. એમના જીવન માંથી પ્રેમ, અહિંસા અને સત્ય ની પ્રેરણા મળે છે. આ જ વિચારધારાની સાથે કોંગ્રેસ પાર્ટી દેશમાં અમન અને પ્રેમ નો સંદેશ ફેલાવવાનું કામ કરે છે. હું સાબરમતી ના સંત મહાત્મા ગાંધીજી ને નમન કરું છું. #MahatmaGandhi
ચોકીદાર સાહેબ,
શ્રી હરેન પંડયાનાં હત્યારા સોહરાબુદ્દીનને
મારી નાખવાની સોપારી પુવૅ પોલીસ
અધિકારીશ્રી વણઝારાને કોણે આપી હશે..?
હવે સમગ્ર ગુજરાત આપને સવાલ પુંછે છે.
#ભારત_બચાવો_અભિયાન.
https://t.co/sEXwS5wB1q