GUJiPEDiAના પ્લેટફોર્મ ઉપર મૂકેલી ખિસકોલી અને ચકલીની વાર્તા આ બાળકીને ગમી, તેને લાઇક પણ કરી. શું તમને પણ એ વાર્તા ગમી!?
આ રહી લિંક, તમે પણ સાંભળો અને લાઇક કરો.
https://t.co/Hemkf7QgJH
લખાવટ આપણું વ્યક્તિત્વ દેખાડે છે. સાફ અને સરળ લખાવટ વાંચનારને સમજવામાં સરળ પડે. જેમના અક્ષર અથવા લખાવટ સારરા નથી આજનો આ વીડિયો તેમના માટે.
ગુજીપીડિયા યાદ અપાવવા માંગે છે કે સ્વચ્છ અક્ષર એ સ્વચ્છ વ્યક્તિત્વની ઓળખ બની શકે.
#gujipedia#learning#handwritting🌼
ગુજરાતી શીખવા શીખવવાનું આગવું માધ્યમ નક્કી કરવાના હેતુ સાથે ગુજરાત રાજ્યની સ્થાપના દિવસે ગુજરાતની દીકરીઓ ધ્વારા આગવું સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન ડૉ.ગિરીશ ઠાકર (ગુરુ) ને હસ્તે કરાવવામાં આવ્યું.
https://t.co/liqkcvJq18
ડૉ.ગિરીશ ઠાકર સાથે ગુજીપીડિયાની ટીમ નો સંવાદ
ડૉ.ગિરીશ ઠાકર ભારતીય ઇતિહાસ પરિષદ ના અધ્યક્ષ અને સંસ્કૃતના પ્રકાંડ પંડિત છે. તેમની સાથે સંવાદ કરતાં તેમણે ગુજીપીડિયાનાં કામને બિરદાવયુ અને શુભેચ્છા પાઠવી
https://t.co/n7celjN3VX