AAM-kandorna
PHC- Bajana
આજ રોજ બિન ચેપી રોગ ની અટકાયત ,
ઓબીસીટી ની જાગૃતતા અંતર્ગત સાયકલ રેલી , તથા પોસ્ટર વીથ રેલી નીકળવામાં આવી અને ગામ ના લોકો ને જાગૃત કરવામાં આવ્યા.
AAM -kandorna
PHC -Bajana
આજ રોજ હાયપરટેન્શન દિવસની ઉજવણી અંતર્ગત જાહેર સ્થળો પર લેકચર યોજવામા આવેલ જેમાં
- બિન ચેપી રોગોની અટકાયત
- ઓબેસિટી ફ્રી ગુજરાત
- હેલ્થી લાઇફ સ્ટાઇલ વિશે ચર્ચા કરેલ છે.
#Niramayaday#Healthylifestyle
WORLD DIABETES DAY Celebration
HWC-kandorna
Provide education about Diet of diabetes and also explain about how to prevent the diabetes disease to the 2022 theme,,, EDUCATION TO PROTECT TOMORROW......