Ph.D. in Bio-Sciences, then did Perfect husband Discovery. ❤️ is still with Vadapav. Young Scientist of India awardee. Love to teach, read, write and travel.
Ph.D. વખતે વલસાડ - સુરત ટ્રેનમાં આવજા કરતી હતી ત્યારે ટ્રેનમાં હંમેશા "રાખી માસી" કરીને આવતાં. આજે અચાનક એ યાદ આવ્યાં. દૂરથી જ એમનો અવાજ આવે, એમને જોઇને સૂવાનું નાટક કરે તો ખખડાવી કાઢતાં, હકથી ઉઘરાણું કરતાં. પહેલી વાર એમને જોયા તો ફટાફટ પૈસા કાઢીને આપવા માંડ્યા તો જોરથી હસ્યા ..૧
કાંચી કામકોટી પીઠ દ્વારા બ્રાહ્મણ દિકરા અને દિકરીઓ માટે "ઈન્ટીગ્રેટેડ સંસ્કૃત પાઠશાળા" અને *સંપ્રદાય પાઠશાળા"નો અમદાવાદ ખાતે આ શૈક્ષણિક વર્ષે પ્રારંભ થવા જઈ રહ્યો છે.
આ નિવાસી શાળામાં શિક્ષણ, રહેવા અને જમવા સાથેની તમામ સુવિધાઓ નિ:શુલ્ક FREE આપવામાં આવે છે.
Contact 9724505101