યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી 2 વર્ષ થી અમે ન્યાય માટે રાહ જોય ને બેઠા છે મારા જેવા બીજા પણ 20 થી 30 ખેડૂતો આવી જ રીતે ફસાયેલા છે ને ન્યાય ની રાહ જોય ને બેઠા છે.તો આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી કે આપ આ બાબત ઉપર ધ્યાન આપી વેલો ખેડૂતો ને ન્યાય અપાવવા નમ્ર વિનંતી #બોગસધિરાણ
@RaghavjiPatel@Bhupendrapbjp સાહેબ શ્રી હું જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા ના ડાંડેરી ઞામ નો ખેડૂત ખાતેદાર છું
મારી એક વિનંતી છે કે અમે શ્રી બરૂલા જૂથ સેવા સહકારી મંડળી માથી નિયમિત રીતે પાક ધિરાણ લેતા હતા. જ્યારે અમે વર્ષ 2023 માં ધિરાણ નવા જૂનું કરેલ હતું. વર્ષ 2023 માં
જ JDCC બેંક તરફ થી અમને નોટિસ આપેલ કે આ વર્ષે નવા જૂની કરેલી નથી તો અમે શ્રી બરૂલા જૂથ સેવા સહકારી મંડળી નો સંપર્ક કરેલ તો અમને ત્યાં થી અમારા ધિરાણ કરતા રૂપિયા 2 લાખ 10 હજાર વધારો બતાવા મા આવેલ પછી અમે JDCC BANK JUNAGADH મુખ્ય બ્રાંચ JDCC BANK ચોરવાડ ને હકીકત ની જાણ કરેલ પણ કોય
@RaghavjiPatel@Bhupendrapbjp અને સાહેબ એક વર્ષ થી અમો એ નવા જૂની પણ નથી કરેલ જેનો ભાર પણ મારા જેવા 35 ખેડૂતો ઉપર છે. આથી આ બાબતે આપનું ધ્યાન આપવામાં નમ્ર વિનંતી.🙏🙏🙏
@RaghavjiPatel@Bhupendrapbjp સાહેબ શ્રી જૂનાગઢ જિલ્લા ના માળીયા હા તાલુકાના ડાંડેરી ગામ નો ખેડૂત છું. અમોને ધિરાણ શ્રી બરૂલા જૂથ સેવા સહકારી મંડળી એ આપેલ છે અમે જ્યારે ના લેણા ના દાખલા માટે મંડળી એ સંપર્ક કયો તો અમારા ઉપર બોગસ ધિરાણ નાખેલ જોવા મળેલ છે અમે લાગતી બધી કાર્યાલય ને અરજી આપેલ પણ હજુ કઈ જવાબમડેલનથી