You never really leave a place that shaped you; you just take the best of it with you.
Grateful to the GSBTM family for a beautiful farewell meeting. It means so much as I start my journey at STBI.
@SonuNigamSingh Sonu Bhai, it's rather unfortunate—you claim Sanskrit is the most superior language, yet you don’t even write your statement in it!
सोनुभाय्, एतद् दुःखजनकमेव — त्वं भाषसि यत् 'संस्कृतं श्रेष्ठतमं भाषा अस्ति', किन्तु तां भाषां स्वयमेव न प्रयुङ्क्षे!
જેમ પખાલી મશક લઈને જે રસ્તે રોજ નીકળે છે ત્યાં લીલોતરી થાય છે, એમ માં ગુર્જરીના અલંકૃત પુત્રો જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે હાલે છે, ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે ગુજરાતની સ્થાપના, પ્રતિષ્ઠા અને અનુષ્ઠાન થતા રહે છે.
ગુજરાત સ્થાપના દિનની આપ સૌને શુભેચ્છાઓ
સાચે ગુજરાતની સ્થાપના પહેલી મે એ થઈ હશે?
પૂતળીબાઈએ મોહનને ચારણોના ધરણાની વાત કરી એ દિવસે પહેલી મે હશે?
કે દેવાયત બોદરે આહીરાણીને રા’ રાખીને વાત કરજો કહ્યું એ દિવસે પહેલી મે હશે?
👇
કે મુરાદશાએ મોતિયા મોરલા ને મારનારા સંધિઓ માટે કદુઆ પુકારી ત્યારે ��હેલી મે હશે?
કે બિજલ કાગ રા’ડિયાસનું માથું ખોળામાં લઈ ચિતા ઉપર બેઠો એ દિવસે પેહલી મે હશે ?
કે અણહિલપુરમાં ઓડણ જસમાએ રાણીપદ તિરસ્કાર્યું એ દિવસે પહેલી મે હશે?
કે મેઘાણીએ, મૃગરાજને બળિયો ઉગામતા જો�� ચારણકન્યા લખ્યું એ દિવસે પહેલી મેં હશે?
સોમનાથની સખાતે ચૌરીમાંથી હમીરજી હાલ્યા ત્યારે પહેલી મેં હશે?
નાયિકાદેવીએ મોહમ્મદ ઘોરીને ભગાવ્યો ત્યારે પહેલી મેં હશે?
કે “આવકારો મીઠો આપજો ” ને “કાળજા કેરો કટકો” લખાણા ત્યારે પહેલી મેં હશે?
કે ભાવેણાના ધણીએ પાણો વાગતા, મારનારને ખોબો મોહર દીધી એ દિવહે પહેલી મેં હશે?
કૃષ્ણએ શાંતિ માટે મથુરા છોડી દ્વારકા વસાવીએ દિવસે પહેલી મેં હશે ?
ગોંડલમાં ���ગવતજીએ ચારના ભારા મૂકવા થાકલા બનાવડાવ્યા એ દિવસે પહેલી મેં હશે?
Celebrating 3 amazing years as Manager with the
@gsbtm
From policy discussions to #InnovationSparkTalks, it's been a journey of learning and growth. Grateful for the incredible team and the opportunities to advance Gujarat's biotech landscape! #LifeAtGSBTM#GovtOfGujarat
https://t.co/dSXqRkfSnm આટલું જ, લાંબુ શું લખી શકીએ, કૈ ગરવો હમાય ગુંજામાં? ભારતીય���ા ને એક પાત્રમાં કે નામમાં લખવી હોય તો હું પહેલું જોગીદાસ લખું, ભારતીયતા નું સાચું પ્રતિનિધિત્વ, હજારો વર્ષોની તપસ્યા પછી ભારત�� જો કઈ મેળવ્યું હોય તો જોગી, ગાંધી, રામ….
સાવરકુંડલા: કાલે જોગીદાસ ખુમાણ આપા (જેનો બાપ દીકરાને બાપ કેહ ) ની પ્રતિમાનું અનાવરણ થયું, મારી એક ઈચ્છા પૂરી થઈ….આ પ્રતિમા અને નામ ન ઓળખતા હોય તો ધૂળ છે જીવતરમાં (તમે ગુજરાતી હશો એટલે), and if you don’t know Gujarati, don’t forget to click here
Gujarat participated in @GlobalBioIndia, showcasing initiatives through @GSBTM, @STBI_DSTGoG, and @gbrc_gujarat . It was an immense opportunity to meet biotech stakeholders and brainstorm on aligning new projects and policies with DBT’s vision and the BioE3 policy. @MDBirac
વાહ ગુર્જરી, જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે આ ગીતડા ગવાશે અને સંભાળહે, ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે તારી સ્થાપના, અનુષ્ઠાન અને પ્રતિષ્ઠાઓ થતી રેહશે……અને પછી પેહલી મેનું કોઈ મહત્વ જ નહીં રે
#ગુજરાત_સ્થાપના_દિવસ
India is on the path to becoming a global leader in biomanufacturing! With #BioE3, we're set to boost the bioeconomy, employment, & entrepreneurship while championing sustainable innovation. Let's accelerate green growth and realize our vibrant Bio-Vision
#BioE3Policy@DBTIndia
But when we arrange our alphabets to express His grace, devotion, and complete surrender, "Ek ishare ko shyam sacho," resonates as a favorite in the Sapakharu style of Charani literature. It’s the first poem of Hariras, beginning with "Kudo Devro Mandan."
Happy Janmashtami
Countless poets have sought to capture the essence and divine acts (leelas) of Krishna. From the 3rd Sarg of Rashmirathi to Odhaji Mhara Vhalane, from Narsinh Mehta to Meera Bai, from Vyas to Raskhan, and from Ladudanji Ashiya to Jay Vasavada—each has offered their tribute.