ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળતી જોવા મળી રહી હોય ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નીતિશભાઈ પાંડે સાહેબને નમ્ર અરજ સહ જણાવવાનું કે જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે.@GujaratPolice@dgpgujarat@SPBhavnagar
@Nildeepsinh1973 આ બધુય ચૂંટણી નો જ પ્રોપોગેન્ડા છે.. બાકી પ્રજા ના જ લગભગ કરોડો રૂપિયા ખાલી એક કલાક ના દેખાડા માટે બરબાદ કરી નાખ્યા…તથા મેં ઘણી જગ્યા એ પોસ્ટર જોયા જેમાં લખ્યું છે કે જીએસટી ઓછો કરવા માટે આભાર…અરે મારા ભાઈ જીએસટી લાવવા વાળા પણ આ જ લોકો છે..તો એમ ઉપકાર શું કર્યો…