વંદે માતરમ્
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના અધ્યક્ષસ્થાને રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા ગોંડલ શહેરના ટાઉનહોલ ખાતે આયોજીત સંગઠનાત્મક બેઠકમાં ઉપસ્થિત રહીને આગેવાનો તેમજ કાર્યકર્તાઓ સાથે સંગઠનલક્ષી સંવાદ કર્યો.
मेरे लिए ईश्वर के दो रूप हैं - साकार और निराकार।
साकार रूप मेरे 140 करोड़ देशवासी हैं, निराकार रूप मैंने देखा नहीं है।
- प्रधानमंत्री श्री @narendramodi जी
કૈસે મૈં ખેલું હોરી, અરે મોરે શ્યામ પે દૂજો રંગ ચઢે ના અબીર ગુલાલ કા રંગ ચઢે ના, ના લાગે પિચકારી
હોળીના પાવન પર્વની નીમીતે પરીવાર તેમજ મિત્રો સાથે હોળીકાની પ્રદક્ષીણા કરીને આ શુભ દિવસ પર સૌને સારા સ્વાસ્થ્ય,ધન,લાંબુ આયુષ્ય, શાંતિ ખુશી અને આનંદના આશીર્વાદ મળે એવી પ્રાર્થના કરી.