સાબરકાંઠા ના હાથરવા ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ-SPG સ્નેહમિલન કાર્યક્રમ માં સમગ્ર સાબરકાંઠા એ SPG ને આપ્યું સમર્થન *"હર ઘર સરદાર હર ઘર SPG"* નો કર્યો સંકલ્પ..આ સમર્થન અમારા સમાજ માટે કરેલ નિ:સ્વાર્થ કર્યો ને લીધે છે...સાબરકાંઠા ના તમામ આગેવાનો દ્વારા ખાત્રી આપવામાં આવી
#SPG2023
આજ રોજ મહેસાણા મોઢેરા (SPG) સર્કલ ખાતે SPG હોદેદારો અને SPG સક્રિય કાર્યકર્તા દ્વારા સરદાર પટેલ સાહેબની પ્રતિમા ને પુનઃસ્થાપિત કરવામાં આવી.... જય સરદાર.
#SPG 2022
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીના ભાગરૂપે મહેસાણા જીલ્લાના નાગરિકોને સાવચેત રહેવા નમ્ર વિનંતી છે. જાહેર જનતાને રાહત/બચાવ માટે મહેસાણા જીલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નં. 02762-222220,222299 | ટોલ ફ્રી નં.1077 અથવા નીચે આપેલ તાલુકા કંટ્રોલરૂમનો સંપર્ક કરવા વિનંતી છે. @pkumarias
લોકસેવા માટે જ શ્રી સરદાર પટેલ સેવાદળ-SPG ગ્રુપનું નિર્માણ કર્યું છે તેનું આ ઉત્તમ ઉદાહરણ ��ે એક વાર જરૂર થી આ ફોટા જોજો તમને SPG ની કામગીરી ખબર પડશે...પણ જે SPG સાથે જોડાયેલ હશે તેને પ્રાથમિકતા પહેલા મળશે...#SPG2022
"વિશ્વ ને ઓક્સિજન નું અભેદ કવચ આપવા માટે નો એક પ્રયાસ"
તિરુપતિ ઋષિવન માં સ્વામી સચ્ચિદાનંદજી ની હાજરી માં શ્રી ���રદાર પટેલ સેવાદળ ની SPG ટિમ દ્વારા વૃક્ષારોપણ અને બ્લડડોનેશન કાર્યક્રમ માં ધરતીમાતા પૃથ્વી પ્રત્યે ની પોતાની ફરજ અદા કરી...#SPG2022
ગાંધીનગર જિલ્લાના ઘર ઘર સુધી સમાજહિત ની વાત પહોંચાડશે રાંધેજા SPG ના સક્રિય કાર્યકર્તા એક એક પાટીદાર પરિવાર ને લાઈફટાઈમ મેમ્બરશીપ ના માધ્યમથી જોડી આગામી સમયમાં એક મહાસંમેલન નું કરશે આયોજન...લડાઈ સમાજહિત છે નહીં કે સ્વાર્થ ની....
સમાજ માટે તન મન અને ધન સમર્પિત કરીશું...#SPG2022
દરેક હોદ્દેદાર અને સક્રિય કાર્યકર્તા પોતાની સમાજ અને શહીદ પરિવાર પ્રત્યેની ફરજ સમજી વધુમાં વધુ સમર્થન પ્રાપ્ત કરવા સહયોગી બનશે તેનો મને સંપૂર્ણ વિશ્વાસ છે...આપણા પરિશ્રમ અને સમાજના સહકારથી આપણી આ લડાઈ અવશ્ય નિર્ણાયક મુકામ પર પહોંચશે #SPG2022