जेल जाने से पहले कुछ कार्यक्रम गुजरात में किए थे मगर पोस्ट करने का समय ही नहीं मिला😷
गुजरात के कठलाल नगर में आयोजित धर्म सभा में सम्मिलित होने का सौभाग्य प्राप्त हुआ और हमारे भोले भाले हिंदू भाई बहनों को Gहादीयो के षडियंत्र से अवगत कराते हुए #लव_Gहाद#अवैध_क़ब्ज़ा और #धर्मांतरण के विषयों पर जागरूक करते हुए जातिवाद के भेदभाव को मिटाने तथा “हिंदू-हिंदू भाई-भाई” की एकता को मज़बूत करने का संकल्प दिलवाया…!! जय श्री राम🚩
લાડ લડાવ્યા જે ભાષાએ જેણે કીધો મોટો,
રગમાં વ્હેતી ભાષા ભૂલું માણસ તો તો ખોટો;
અક્ષર ભાળું ગુજરાતી ત્યાં ઊર્મિઓ હરખાતી,
હું ગુજરાતી છું ને મારી ભાષા છે ગુજરાતી.
-રવજી ગાબાણી
Happiest birthday to Yuva MLA and Youngest Home Minister of Gujarat State @sanghaviharsh .
Your Seva Karya inspires us to d more and more for needy people.
તમિલનાડુના કુન્નુરમાં ખાતે આર્મી હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના ખૂબ જ દુઃખદ છે.
પરમ કૃપાળુ પરમાત્માને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ શ્રી બિપિન રાવતજી અને તમામ ઘાયલ સૈનિકોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.🙏
#bipinrawat#बिपिनरावत#HelicopterCrash
CDS जनरल बिपिन रावत,उनके परिवार और अन्य वरिष्ठ अधिकारियों की हेलीकॉप्टर दुर्घटना में निधन के समाचार से अत्यंत दुःखी हूं। ईश्वर उनकी आत्मा को शांति प्रदान करे और उनके परिवार जनों को इस दुःख को सहन करने की शक्ति प्रदान करे ऐसी प्रार्थना। ॐ शांति:
#BipinRawat
આજે તા. ૧૮/૧૦/૨૦૨૧ને સોમવારના રોજ દેશના લોકપ્રિય અને સતત પ્રજાલક્ષી નિર્ણયો કરનાર માન. વડાપ્રધાનશ્રી @narendramodi જી સાથે વડાપ્રધાનના નિવાસસ્થાન સ્થિત કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી.