વર્ષોથી ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપની સરકારમાં શિક્ષણ ખાડે ગયું છે. માં સરસ્વતીની ઉપાસના સમાન શિક્ષણનું વ્યાપારીકરણ કરવામાં આવ્યું. શિક્ષણ સારૂ અને સસ્તું આપવામાં ભાજપ સદંતર નિષ્ફળ ગઈ છે. મોંઘા શિક્ષણને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો લાચાર બન્યા છે એ ખૂબ જ દુઃખદ છે.
#અજ્ઞાન_દિવસ
@isudan_gadhvi
તમારું જીવન ગુજરાતની જનતાના હૃદય ના ધબકારા છે .તમારી નિષ્ઠાપૂર્વક ની પત્રકારીતા ને કારણે આજે ગુજરાત સલામત છે એવા લોકો ના હૃદયમાં વસેલા માનનીય ઈસુદાન સાહેબ આપ જલ્દીથી સ્વસ્થ થઈ ને ફરી ગુજરાતના લોકોની સેવા ના આગળ આવો તેવી માં સોનલ અને દ્વારકાધીશના ચરણોમાં પ્રાથના
મંદિર માં દાણા ખાઈને
ચકલી મસ્જિદ માં પાણી પીવે છે,
મેં સાંભળ્યું છે કે રાધાજીની ચૂંદડી
કોઈ સલમા બેગમ સીવે છે,
એક રફી હતો જે મહેફિલ મહેફિલ
રઘુપતિ રાઘવ ગાતો હતો,
એક પ્રેમચંદ બાળકોને,
ઈદ ની આયાતો સંભળાવે છે,
બીજા ને દેખાતા હશે
હિન્દૂ અને મુસલમાન,
મને તો હર એક વ્યક્તિની અંદર
#IPL2020 | #MSDhoni's wife Sakshi wrote a heartfelt post saying "it's just a game" and that #CSK were "winners then" and are "winners now".
https://t.co/iNfu8rQJQx
માણસ જયારે બીજા સાથે
સંબંધ બાંધે
ત્યારે તેને સામે વાળી વ્યક્તિ ના
સદગુણો જ દેખાય છે..
અને સંબંધ બગડયા પછી, માત્ર ખામીઓજ.. !!
હે ઇશ્વર !! મને બધા ના
સદગુણો જ બતાવજે,
કેમ કે , બીજા ની ખામી઼ જોઇ શકું . .
એવો સંપુર્ણ તો હું પણ નથી..
જય_દ્વારિકાધિશ