શું કાયમી ભરતી ક્યારેય થશે કે પછી કરાર સિસ્ટમ જ કાયમી રહેશે? કેમ તેઓ આ ભરતીનો વિરોધ કરે છે? PMથી લઈ મામલતદાર સુધી આ ઉમેદવારોએ આવેદન આપ્યાં પણ તેમને જવાબ નથી મળ્યો. શિક્ષક ઉમેદવારોના સવાલ👇
આખો એપિસોડ- https://t.co/o2CPRss3n6
#Sawal100takano#gyansahayak_go_back#gyansahayak
એક સ્કૂલ ખુલશે તો 100 જૈલ બંધ થશે …શિક્ષણ જ બધું બદલી શકે છે, જલ્દી સરકાર જ્ઞાન સહાયકો ની ભરતી કાયમી કરી શિક્ષણના કાર્યમાં તેજી લાવે એવી વિનંતી…શૂભપ્રભાત ..ગુડ મોર્નિંગ 😊
હું બીજાની વાત નથી કરતો પણ હું અને મારી સાથે મારા મિત્ર ધર્મેન્દ્રસિંહ ચૌહાણ,દીપકસિંહ વાઘેલા અને અન્�� મિત્રો પણ મારી જેમ પોતાના વતનથી દૂર વિદ્યાસહાયક તરીકે લાગ્યા છતાં તે મિત્રોએ #2600 વાળી ભરતીમાં ફોર્મ નથી ભર્યા કેમ કે અમે નથી ઈચ્છતા રહ્યા છીએ કે અમારા લીધે એક બેરોજગાર મિત્ર
ધન્ય છે આ કર્ણ ���માન મિત્ર @DipaksinhVaghe4 ને અને એમની વિચાર સરણીને 🙏
ગીરસોમનાથથી રિપીટ થઇ હાલ ધારે એ જિલ્લામા મળે એમ છે છતાં બેરોજગાર અને સતત ગાંધીનગરના ધક્કા ખાઈ, લાંબો સંઘર્ષ કરી આવેલી ભરતી માટે ઉમેદવારોનુ હિત વિચારી રહ્યા છે🙏🙏
#દિલથી_સલામછે_મસ્તર🙏
#કોઈનુ_ભવિષ્ય_બચાવો
સરકારે કાયમી શિક્ષકન��� બદલે 11 મહિનાના કરાર આધારિત જ્ઞાનસહાયકની ભરતી કરવાની જાહેરાત કરી.મુદ્દો એ છે કે શાળા શિક્ષણમાં કાયમી શિક્ષક અને ગુજરાતના શિક્ષણને કોઈ ��ંબંધ છે ખરો? શું યુવાનોનું કાયમી શિક્ષકની નોકરીનું સ્વપ્ન હવે સ્વપ્ન જ રહેશે? #મહામંથન કરીશું
રાત્રે 8 વાગે
@VtvGujarati
😂😅૨૬૦૦ વિદ્યાહાયક ભરતીને જ આ લોકોએ સૌથી મોટી મજાક બનાવી દીધી છે. જાન્યુઆરી ત્યારબાદ બોર્ડની પરીક્ષા પછી એપ્રિલના અંત સુધી, જૂનના અંત સુધી જુલાઈના અંત સુધી અને હવે ઓગસ્ટમાં.
ઓગસ્ટમાં થઈ જશે એ પણ નિશ્ચિત તો નથી જ હવે જોતા રહીએ કે જૂઠ બોલવામાં તમે કેટલા કીર્તિમાન હાસિલ કરો છો.
બિહારમાં શિક્ષકોની નિમણુક મામલે વિપક્ષમાં બેસીને સત્તાપક્ષનો એટલો વિરોધ કરતી પાર્ટી ગુજરાતમાં શિક્ષકોની ભરતીમાં કેમ પછી પડી રહી છે ??
વિપક્ષ તો અહીંયા પણ છે ? 🤨
🚀આજથી 25દિવસ પહેલા સાહેબ શ્રી @kuberdindor આપના દ્વારા આશરે 150+ ઉમેદવારોને #જિલ્લા_પસંદગી માટે આપેલા વચન મુજબ આ #25_દિવસમા એક પણ ઉમેદવાર #જિલ્લા_પસંદગીની રજુવાત માટે સ્વર્ણિમ સંકુલમા તમારા જોડે આવ્યા નથી🙏
તમારા ઉપર મુકેલા વિશ્વાસ ઉપર ખરા ઉતરી #15_જુલાઈ ઉમેદવારોનુ હિત વિચારશો