@VtvGujarati@Bhupendrapbjp તમારા આ સૌથી મોટા બજેટ થી આમ જનતા ને કંઈ ફાયદો થયો નથી ઉપરથી તમારા આ સૌથી મોટા બજેટ એ તો મોંઘવારી માં જનતા ને જીવન જરૂરી વસ્તુ પણ ખાઈ એવી ના રેવા દીધી
@sanghaviharsh પેટ્રોલ ના ભાવ ઘટે k વધે એ તમારા જેવા નેતા લોકો ને ના ફરક પડે કેમ કે તમે લોકો પબ્લિક ના પૈસે જ પેટ્રોલ પુરાવો છો
તમારી સરકાર એ માત્ર ઉધોગપતિઓ માટે જ સારી છે તમારી સરકારે ક્યારેય ગરીબ કે મધ્યમ વર્ગ નું સારું નહિ વિચાર્યું બસ અમીર વધારે અમીર બનતા જાય છે
@sanghaviharsh@narendramodi@nsitharaman તમે અને તમારી આ ખોટી સરકાર ગુજરાતની પ્રજા ને અંધારામાં નહિ રાખી સકો ₹ ૪૦ વધારીને ₹ ૧૦ ઘટાડો છો. તમને લોકો ને ના ખબર પડે કેમ કે તમારે ક્યારેય તમારા ખીસામાંથી નહિ પૂરવાનું ને એતો અમારા જેવા middle class લોકો ને જ ખબર પડે
@vala_jekee @sanghaviharsh@CRPaatil ભાઈ આ લોકો ના ભરોસે ના બેસી રેતા આ લોકો મીડિયામાં વાહવાહ લેવા વાળા છે. બસ મીડિયા સમક્ષ વાયદા તો કરી દેવાના પણ એક પણ કામ નહિ કરવાનું એ આ લોકો ની ફિતરત છે એક દિવસ તો એવો આવશે કે આ અન્યાયી સરકાર નો અંત આવશે. જય હિન્દ
@PataniChiragD2@sanghaviharsh ભાઈ આ સંઘવી સાહેબ બસ વાયદા જ કરે છે 2 મહીના ની કમિટી ના હજુ 2 મહીના પૂરા થતાંજ નહિ તમારી સરકાર થી ના થતું હોય તો રાજીનામું આપી દો ગુજરાત પરિવર્તન માંગે છે તમારી આ ભાજપ સરકાર ની આપખુદશાહી થી હવે બધા ત્રાહિ મામ થઈ ગયા છે
@sanghaviharsh માત્ર પ્રશંસા થી ઘર નથી ચાલતું સાહેબ
સામાન્ય class 3 na જેટલા કર્મચારીઓ ને જે વેતન મળે છે એ તો પોલીસ ને આપો
Clerk ne 5 વર્ષ પૂરા થાય પછી બેઝીક પગાર ૨૫૫૦૦/- અને પોલીસ ને ૧૮૦૦૦/- આ કેવો ન્યાય સાહેબ ??
@sanghaviharsh શું થયું પોલીસ ગ્રેડ પે નું સાહેબ આજે તમારા વાયદાઓ ના સપ્તાહ માં દસ દિવસો હોય છે કે શું??
તમારી સંવેદનશીલ સરકાર જો ન્યાય ના આપી શકતી હોય તો ખોટા વાયદા અને કોઈક ની લાગણીઓ અને સાથે રમત રમવાનું બંધ કરો
#MetaRivals announces 100 Legendary #ApeCoinAvatar $NFT and 200k $MRVL #Airdrop!!!!
Head over to our telegram airdrop bot to win our super rare NFT!
https://t.co/Yp0nsf9OHo
Read details here-
https://t.co/4hJGz2x7NE