જય સોમનાથ🚩
ગુજરાતનું પવિત્ર અને વિખ્યાત યાત્રાધામ, પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિરે અનાથના નાથ એવા ભગવાન ભોળાનાથની શ્રદ્ધાપૂર્વક દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.
હર હર મહાદેવ...
ૐ નમઃ શિવાય...
Taking forward Hon'ble PM Shri @narendramodi Ji's vision of the Aravalli Green Wall, the Seed Ball for Green Wall campaign was launched today from Ambaji.
સહકારથી સમૃદ્ધિના આ પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે નવી દિલ્હીમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ પશુપાલક બહેનો ઉપસ્થિત રહી હતી.
આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન માનનીય શ્રી @ChaudhryShankar એ બહેનો સાથે આત્મીય મુલાકાત કરી અને તેમનું પ્રોત્સાહન વધાર્યું.
પ્રકૃતિના વનરાજીમાં એક સવાર...
પરોઢના સૂર્યકિરણો જ્યારે પાંદડાઓમાંથી ગળાઈને જમીન પર ઉતરે છે, ત્યારે આખું જંગલ સોના જેવું ઝળહળી ઉઠે છે.
આ સુંદરતાને શબ્દોમાં વર્ણવવી અશક્ય છે, તેને તો બસ પહાડોમાં આવીને અનુભવવી જ પડે.
विश्व पर्यावरण दिवस की हार्दिक शुभकामनाएं।
पृथ्वी हमारी माता है और इसका संरक्षण हमारी प्रतिबद्धता है।
आइए, आज विश्व पर्यावरण दिवस के अवसर पर पर्यावरण संरक्षण का प्रण लें और प्रकृति के प्रति अपने उत्तरदायित्वों का निर्वहन करें।
स्वतंत्रता, स्वाभिमान के वैश्विक प्रतिमान, मातृभूमि की रक्षा के लिए अपना सर्वस्व समर्पित करने वाले महान योद्धा, वीर शिरोमणि महाराणा प्रताप सिंह जी की जयंती पर कोटिश: नमन...!