@sanghaviharsh સર નમસ્તે GSSSB દ્વારા જાન્યુઆરી 2024 માં સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ ની ભરતી બહાર પડેલ જે 1 વર્ષ અને 3 મહિના પછી પરીક્ષા લેવાઈ એને હવે બધા ને document verification થઇ ગયા પણ નિમણૂક joining letter આપવા માં નહીં આવ્યા આ બાબતે ધ્યાન દોરજો આ ભરતી ને 2 વર્ષ થવા આવશે
@HHPATELGSSSB
hello sir .... નમસ્તે...
RA/SA ની પરીક્ષા કરતાં તમામ મિત્રો તરફ થી સવા�� છે કે RA/SA ની પરીક્ષા લેવાશે તો ક્યારે લેવાશે ?
ઓનલાઈન લેવાશે કે OFFLINE?
CCE ગ્રુપ B પછી લેવાશે કે કે પહેલા?
બસ આ ત્રણ સવાલ ના જવાબ ની આતુરતા માં ઉમેદવારો....
GSRTC જે ���ોટેલો નક્કી કરવામાં આવે તે હોટલમાં MRP થી વધુ રકમ લેવાની ફરીયાદો ઊઠતી હોય છે અને વાસ્તવિક પણ છે તો આવી હોટલોમા GSRTC દ્વારા મોટા અક્ષરે બોડૅ ન લગાવી શકાય કે MRP કરતાં વધુ રકમ લે તો આ નંબર પર ફોન કરો? આવા નંબર GSRTC દ્વારા શરૂ ન કરી શકાય? @OfficialGsrtc @sanghaviharsh