।।ॐ नमो भगवते वासुदेवाय नम:।।
आप सभी को श्री कृष्ण जन्माष्टमी के पावन पर्व की हार्दिक बधाई एवं शुभकामनाएं।
भगवान श्री कृष्ण की कृपा सभी पर अनवरत बरसती रहे, हर घर-आँगन धन-धान्य से सम्पन्न रहे, सबकी मनोकामनाएं पूर्ण हो; यही प्रार्थना है।
जय श्री कृष्ण🙏🏻
#Janmashtami
માનનીય શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ સાથે લોકપ્રિય ધારાસભ્ય બકાજી ઠાકોર સાહેબ સહિત કલોલ નગરપાલિકાના વિકાસ પ્રશ્નો અંગે ચર્ચા કરી શુભેચ્છા મુલાકાત લીધી. 🙏
કલોલના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ…
विभाजन विभीषिका स्मृति दिवस पर विस्थापन के दौरान त्रासदी झेलने वाले, अपनी जड़ों से बिछड़ने वाले और जान गंवाने वाले सभी मासूम नागरिकों एवं उनके परिवारों के असीम त्याग और संघर्ष को सादर नमन।
#VibhajanVibhishikaSmritiDiwas
ગૌરવવંતા ગુજરાતની હરણફાળ વિકાસયાત્રાને નિરંતર આગળ વધારવા સતત પ્રયત્નશીલ રહેતા નિખાલસ, સરળ અને સહજ વ્યક્તિત્વ ધરાવતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.💐💐💐
गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः।
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः।।"
ઉતરાખંડ રાજય ના નૈનીતાલ માં મીત્રો સાથે શ્રી કૈંચી ધામ ખાતે પ.પુ બાબા શ્રી નીમકરોલી મહારાજ અને હનુમાનજી દાદા ના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
કલોલના પંચવટી વિસ્તારમાં જીઇબી સેક્શન બોર્ડમાં આગ લાગતાં કલોલ નગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલા લીધા તથા સર્વે કાઉન્સિલર મિત્રો ઘટનાસ્થળ પર હાજર રહ્યા તથા જીઇબી સ્ટાફ દ્વારા રીપેરીંગ કરી વિસ્તારમાં ત્વરીત પાવર સપ્લાય પણ શરૂ કરવામાં આવ્યો.
प्रखर राष्ट्रवादी नेता, महान चिंतक, भारत की एकता और अखंडता के लिए अपना बलिदान देने वाले जनसंघ के संस्थापक श्रद्धेय डॉ. श्यामा प्रसाद मुखर्जी जी की पुण्यतिथि पर शत-शत नमन।
રમતોત્સવ - ૨૦૨૬ દ્વારા કલોલ ના યુવાનોમાં રમતગમતની નવી ચેતનાનો સંચાર !
આજ રોજ કલોલના ઉત્સાહી યુવાનો દ્વારા આયોજિત બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટ વર્ષ-૨૦૨૬ જેમાં 15 થી વધુ ટીમોના ઉત્સાહી યુવાનોએ ભાગ લીધો છે તેવી આ ટુર્નામેન્ટ ના ઓપનિંગ મેચમાં હાજરી આપી અને આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ
રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીમાં ગુજરાતની તમામ ચાર બેઠકો પર બિનહરીફ ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો - શ્રી રાજુભાઈ શુક્લા, શ્રી મુકેશભાઈ રાઠવા, શ્રી માનસિંહભાઈ પરમાર, શ્રી જીતેન્દ્રભાઈ કણઝરિયાને હાર્દિક અભિનંદન.
આપ સૌ પોતાના જ્ઞાન અને અનુભવથી ગુજરાત અને દેશને વિકાસની નવ
સ્વચ્છતા એ જ સેવા, સ્વચ્છતા એ જ સંસ્કાર!
કલોલ વોર્ડના એસ.ટી ડેપો માં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થઇ સ્થળની સ્વચ્છતા કામગીરીમાં જોડાયો.
સાથી કાઉન્સિલર મિત્રો અને સંગઠનના હોદ્દેદાર શ્રીઓ તથા કાર્યકર્તા મિત્રો સાથે જોડાયા...
#12YearsOfGaribKalyan#SwachchataAbhiyan#Swachc
“અવિરત 12 વર્ષ : વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના”
આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શરુ કરવામાં આવેલ “એક પેડ માઁ કે નામ” અભિયાન અંતર્ગત આજ રોજ કલોલ વોર્ડ નં 10 ઠાકોર સમાજની વાડી સઈજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન