@sanghaviharsh
વાહ સાહેબ વાહ તમારા નિર્ણયો ખૂબ જ લાભ દાયક હોય છે સાહેબ પણ હજુ થોડા મુદ્દા ઓ છે
1. નિગમ ના કર્મચારી ને ગૂજરાત સરકાર માં સમાવેશ કરો.
2. ઉચ્ચત્તર પગાર ધોરણ ૧૦-૨૦-૩૦ લાગુ કરો
3. રાઉન્ડ ફિગર ભાડું કરો.
સાહેબ આ અમુક મુદ્દા ઓ છે સાહેબ આમાં થોડું ધ્યાન દોરવા વિનંતી
#Remove_Fix_Pay_in_Gujarat
કોઈને પાંચ પાંચ વર્ષ સુધી પ્રોબેશન પર રાખવા
એ તો ગુલામી પ્રથા કહેવાય : HC
ફક્ત કહેવાતા ગુજરાત મોડેલમાં જ
યુવાનોને શોષણ કરતી ફિક્સ પ્રથા ચાલે છે
આખરે ગાંધી અને સરદારના
ગુજરાતમાં યુવાનોને અન્યાય ક્યાં સુધી ચાલશે?
હું બેરોજગાર નથી પણ એક સમય મારો પણ હાલ આવોજ હતો હું પણ તમારી જેમ ખોટી નીતિઓના લીધે શોષણનો શિકાર થયેલો એટલે આપડો ફુલ સપોર્ટ 👇
#Guj_Govt_Declare_Recruitment
મનની વાતો રેડિયો સાથે નહીં પરંતુ,
ગુજરાતના યુવાનો સાથે કરવાનું રાખો..
એટલે ખ્યાલ આવે કે
ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ છે
પરંતુ સરકારી ભરતીઓ નો દુકાળ
#Guj_Govt_Declare_Recruitment