જનક ભાઈ એકવાર સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવ ની સરકારી શાળાઓ, સરકારી એન્જીનીયરીંગ, કોલેજ મેડિકલ કોલેજ, નંદઘરો (સરકારી નર્સરી) ની મુલાકાત લેવા હું આપશ્રી ને આમંત્રિત કરું છું..
તમે વિદેશની શૈક્ષણિક સંસ્થાનો સાથે તુલના કરવા લાગશો, આ બધું અહીંના મા. પ્રસાશક શ્રી @prafulkpatel જી ના નેતૃત્વમાં સંભવ થયું છે..
"नामुमकिन? फिर इतिहास ने जवाब दिया..." 🇮🇳
1992 में श्रीनगर के लाल चौक पर गंभीर धमकियों के बावजूद तिरंगा फहराने से लेकर, 5 अगस्त 2019 को आर्टिकल 370 और 35A को ऐतिहासिक रूप से हटाने तक, यह PM श्री नरेंद्र मोदी के पक्के इरादे, हिम्मत और पूरे किए गए वादे की कहानी है।
यह वीडियो "न दैन्यम, न पलायनम" की भावना से गाइडेड दशकों लंबे सफर को दिखाता है — जिसने कभी नामुमकिन लगने वाली चीज़ को आज़ाद भारत के इतिहास के सबसे अहम संवैधानिक फैसलों में से एक बना दिया।
इस फैसले ने जम्मू और कश्मीर के लिए एकता, शांति, सम्मान और विकास का एक नया अध्याय शुरू किया। पूरी कहानी देखें और इरादे से हकीकत तक के सफर को महसूस करें। 🎥
#Article370 #PMModi #JammuAndKashmir #OneNationOneConstitution
Happy Anniversary. Thanks X to remembered me that today I am completed 9 years on this website.
Do you remember when you joined X? I do! #MyXAnniversary
"જાણવા જેવું"
ગુજરાત ની ગ્રામ્ય વિસ્તારની સ્ટેટ બેંક ની શાખાઓ માં બિચારા ગરીબ લોકોને જનધન ખાતું ખોલાવવા માટે ₹ ૧૦૦૦/ લેવામાં આવે છે જેની કોઈ કાઉન્ટર સ્લીપ આપવામાં આવતી નથી અને પાસબુક તથા ખાતું ખોલવા ના લેવાના છે કહીને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છેઅનેનજીકનીશાખાદૂરનીશાખામાંમોકલે છે.